________________
વાક્યાથ નિયોગ છે એ મત
૨૭૭
નિયોગવાક્ષાર્થવાદી -... આને ઉત્તર આપીએ છીએ. “મને પ્રવૃત્તિ કરવા પ્રેરવામાં આવ્યો છે એ જ્ઞાનની ઉત્પત્તિ જ વિધિનું પ્રેરકત્વ છે. તે સાચે જ સર્વત્ર તુલ્ય છે -- [શત્રુઘાતના] શ્યનયાગરૂપ કરણમાં અને [અગ્નિટોમની] ઈતિકર્તા બતામાં પડતા અગ્નિમીયમાં, પરંતુ બાહ્ય પ્રવૃત્તિલક્ષણ ભતિક વ્યાપારમાં, જ્યાં લિસા વગેરે અન્ય પ્રવર્તક છે ત્યાં વિધિમાં પ્રાતૃશક્તિ હૈોવા છતાં તે શક્તિ ત્યાં ઉદાસીન બની જાય છે, પશુપુરડાશપ્રયાજ એ એનું ઉદાહરણ છે. વિધિ ત્યાં ઉદાસીન થતાં હિંસા ન કરવી” એ નિષેધશાસ્ત્ર ત્યાં ઊતરે છે જે સર્વત્ર જ વિધિની પ્રાતૃશક્તિ અનુદાસીન બને તો તિષ્ઠોમથી (=અષ્યિોમથી યેનયાગને કંઈ વિશેષ ન રહે, કારણ કે શાસ્ત્રીય પ્રવૃત્તિમાં અગ્નિોમયની જેમ નયાગમાં પણ નિષેધશાસ્ત્રને કંઈ અવક્રાશ ન રહે.
__257. ज्योतिष्टोमेऽनुल्लङियतनिषेधोऽधिकारी, स्वर्गस्यानिषिद्धत्वात् । श्येने तु हि सायाः प्रतिषिद्धत्वाद् उत्क्रान्तनिषेधोऽधिकारीति चेत् , मैवम् , अधिकारिदशायामपि भवन्मते विधेः प्रयोक्तृत्वानंपायात् न निषेधशास्त्रमवकाशं लभते इति श्येनेऽपि नावधीरितनिषेधोऽधिकारी स्यात् ।
257. શંકાકાર- જયોતિક્ટોમમાં, જેણે નિષેધનું ઉલ્લંધન નથી કર્યું તે અધિકારી છે, કારણ કે સ્વગ નિષિદ્ધ નથી. પરંતુ યેનયાગમાં તો, હિંસા પ્રતિષિદ્ધ હોઈ નિષેધનું ઉલ્લંધન કરનાર અધિકારી છે.
નિચોગવાકષાથવાદી- ના, એવું નથી. અધિકારીદશામાં પણ આપના મતે વિધિનું પ્રયતૃત્વ ચાલ્યું જતું નથી એટલે નિષેધશાસ્ત્રને અવકાશ મળતું નથી, પરિણામે શ્યનયાગમાં પણ નિષેધને જેણે અનાદર કર્યો છે તે અધિકારી બને નહિ.
___ 258. ननु न विधिः फले प्रयोज्यं प्रेरयति फलं कुर्विति, कर्मणि त्वेनं 'प्रवर्तयति यजस्वेति । तेनाधिकारिदशायामप्रतिहतो निषेधशास्त्रावकाशः । आयुष्मन् ! अस्मत्पक्षमाश्रितोऽसि । फले चेन्न प्रवर्तयति विधिः पुरुषं, फलार्थित्वादेवैनमुपाये प्रवर्तमानं तत्रापि न प्रेरयेत्, उपायानभिज्ञस्य तूपायमेव दर्शयेत्, यावदप्राप्त हि विधेः विषयः । तदुक्तम्--जानात्येवासौ मयैतत्कर्तव्यमुपायं तु न वेदेति । प्रतीतिरपीयमीदृशी 'अभिचरन् यजेत' इति । यदि त्वं शास्त्रीयेनोपायोन वैरिणं हन्तुमुद्यतः, श्येनेन जहि, श्येनस्तवोपाय इत्यर्थः । तदलमतिप्रसङ्गेन । कामाधिकारेषु तावन्न फलाकाङ्क्षो विधिः, फलं त्वधिकारे हेतुरिति स्थितम् ।
प्रतिषेधाधिकारेऽपि प्रत्यवायो न कल्पते । निषेध्यविषयादेव लघत्वादधिकारिणः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org