SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ વાકયાથ નિગ છે એ મત ભાવનાવાક્ષાર્થવાદી અને ઉત્તર અમે આપીએ છીએ. લિ આદિ શબ્દ સાંભળતાં કાર્યનું (પ્રવૃત્તિનું) અને પ્રેરણાનું જ્ઞાન ઉત્પન્ન થાય છે 2:4. यद्येवमेक एव तादृशोऽसौ लिङर्थो भवतु । तदेकत्वाच्च न परस्परसमन्वयः चिन्तयिष्यते । न च प्रत्ययेऽप्यतिभार आरोपयिष्यते । नन्वेकस्यापि लिङर्थस्य यदि शब्दः कार्यत्वं प्रेरणां च ब्रवीति ततस्तदवस्थ एवातिभारः । कश्चासावेकः कार्यात्मा प्रेरणात्मा च तस्यार्थः ? । . 31. નિગવાક્યર્થવાદી – જે એમ હોય તો તેવો આ એક જ લિડર્થ છે. [ભાવના અને વિધિ એમ બે લિડ ન હૈ.] તે લિડર્થ એક હાઈ પરસ્પર અન્વયને વિચાર કરવાનું રહેશે નહિ અને પ્રત્યય ઉપર અતિભારને આરેપ કરવાને પણ નહિ રહે શંકાકાર એક જ લિડર્થના કાર્યવાશ ( પ્રવૃવંશ) અને પ્રેરણાંશને શબ્દ ( વિડ પ્રત્યય) જણાવતે હેય તે અતિભાર તે એમનો એમ રહ્યો તે લિડ પ્રત્યયને, કાર્યસ્વભાવ અને પ્રેરણાસ્વભાવ ધરાવતો એ આ એક અર્થ કર્યો છે ? 235. ૩યતે | વો બ્રિટાઢિયાત્વાખ્યત્વે, ચમમિવતો તસ્થતિમાર:, यत्र न तव्यतिरेकेण प्रमाणान्तरं क्रमते, स नियोगो नाम वाक्यार्थः । तथा हिवृद्धव्यवहारतः शब्दानामर्थे व्युत्पत्तिरित्यत्र तावदविवाद एव । व्यवहारे च वाक्यार्थे वाक्यस्य व्युत्पत्तिः, वाक्येन सर्वत्र व्यवहारात् । तत्र यजेतेत्यादितिङन्तपदयुक्तेषु वाक्येषु पदान्तराणामर्थः तावदास्ताम् , आख्यातार्थेऽह्यवगते तदानुगुण्येनासौ स्थास्यति । आख्यातस्य च यजेतेत्येवमादेरर्थः परीक्ष्यमाणः प्रेरणात्मक एवावतिष्ठते, यतः पदान्तरसन्निधाने सत्यपि न प्रेरणाबुद्धिरुपजायते, आख्यातपदश्रवणे सति सा जायते, तस्मात् तस्यैव प्रेरणात्मकोऽर्थः । तत्रापि तु जुहोत्यादिधात्वन्तरो. पजननापायपर्यालोचनया धातोस्तत्प्रतीतौ व्यभिचारात् प्रत्ययस्य चाव्यभिचारात् तस्यैव सोऽर्थ इति गम्यते । 235. નિગાથાર્થવાદી– આનો ઉત્તર અમે આપીએ છીએ. જે લિડ આદિ પ્રત્યયથી જ્ઞાત થાય છે, જેને જણાવતાં પ્રત્યયને અતિભાર લાગતો નથી, જ્યાં તેનાથી (=લિડ આદિ પ્રત્યયથી જુદુ બીજુ પ્રમાણ ચાલતું નથી તે નિગ નામને વાક્યા છે. તે આ પ્રમાણે વૃદ્ધોના વ્યવહાર દ્વારા શબ્દોના અર્થોનું જ્ઞાન થાય છે એ તો નિર્વિવાદ જ છે વૃદ્ધવ્યવહારમાં વાક્ય વાક્યાથનું જ્ઞાન કરાવે છે, કારણ કે સર્વ વાક્ય વડે જ વૃદ્ધવ્યવહાર ચાલે છે. ત્યાં “નેત' વગેરે તિડ ન્ત પદેથી યુક્ત વાકમાં બીજા પદને અથ ભલે છે, પરંતુ આખ્યાતને અથ” જ્ઞાત થતાં તેને અનુકૂળપણે તે બીજા પદોનો અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy