SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વાકયાથ ભાવના છે એ મત વગેરેના જ્ઞાન દ્વારા નિજય પુરુષની પ્રવૃત્તિનું સંપાદન કરવામાં આવે છે એટલે તે વિષય ( = આજ્ઞા) વગેરેનું અભિધાન કરનાર શબ્દને 1 લિડ આદિને , વ્યાપાર સાધનપણું ( = કરતા ) પામે છે. શબ્દભાવનાના કર્થભાવાંશમાં ( = પ્રતિકર્તવ્યતાંશમાં ) અર્થાવાદપદને વ્યાપાર સ્થિર થઈ રહેલ છે. કેવળ વિધિપદનું શ્રવણ થતાં શ્રોતા પ્રવૃત્તિ કરવા એટલે ઉત્સાહિત થતો નથી જેટલું કમની અનેક પ્રકારે અથવાદે કરેલ પ્રશસ્તિના, અથવા જન્માવેલા જ્ઞાનથી બરાબર સંપુક્ત થયેલા મનવાળે શ્રોતા પ્રવૃત્તિ કરવા ઉત્સાહિત થાય છે. તેથી અથવાદપરના વ્યાપાર શબ્દભાવનાના ઇતિર્તાવ્યાંશને પૂરે છે. આમ નિજ્ય પુરુષને વ્યાપાર ( = પ્રવૃત્તિ, કૃતિ ) એ સાધ્ય છે, વિષય ૧ = આજ્ઞા ) વગેરેનું પ્રતિપાદન કરનાર પદને વ્યાપાર ( લિંડ' આદિ પદને વ્યાપાર) સાધન છે, અને અર્થવાદપદને વ્યાપાર ઇતિક્તવ્યતા છે, એટલે આ શબ્દભાવના પણ ત્રણ અંશેવાળી છે. અને આ શબ્દભાવના તે જ વિધિ છે. Tલૌકિક વાક્ય લઈ આ વિષય સમજીએ. શેઠ નેકરને પાણી લાવવા આજ્ઞા કરે છે– ષટપ્રૂ માનવ” (=“પાણી લાવ). એ સાંભળી ને કરને જ્ઞાન થાય છે કે શેઠ મને પાણી લાવવા પ્રેરે છે. અર્થાત શેઠગત પ્રેરણું નામના વ્યાપારનું જ્ઞાન નોકરને થાય છે. આવું જ્ઞાન નેકરને થવાથી તે પાણી લાવવા માટે પ્રવૃત્તિ કરે છે અન્વય-વ્યતિરેકને આધારે નિશ્ચય થાય છે કે પ્રેરણુજ્ઞાન પ્રવૃત્તિનું કારણ છે. પ્રસ્તુત ઉદાહરણમાં, જલપદનું, અવિભક્તિનું (દ્વિતીયા વિભક્તિનું કે આ પૂર્વક ની (આ+ની ધાતુનું શ્રવણ કરવાથી આ પ્રેરણાજ્ઞાન ઉત્પન્ન થતું નથી પરંતુ લિ (=વિધ્યથ), લેટું (આજ્ઞાથ) વગેરેનું શ્રવણ કરવાથી જ ઉત્પન્ન થાય છે એમ માનવું જોઈએ, કારણ કે “ઘરું માનથતિ' (= પાછું લાવે છે. એ વાક્યમાં જલપદ, અમવિભક્તિ આ+ની ધાતુ હોવા છતાં તેઓનું શ્રવણ કરવાથી પ્રેરણજ્ઞાન ઉપ થતું નથી જ્યારે “ગસ્ટન્ માનવ” જેવાં લિડૂ લોન્ આદિ ધરાવતા વાક્યો સાંભળવાથી પ્રેરણાસ્તાન ઉપન થાય છે નિષ્કર્ષ એ કે લિડ, લેના જ્ઞાનની સાથે પ્રેરણુજ્ઞાનને અન્વય-વ્યતિરેક હેઈ લિ લેટુ દ્વારા પ્રેરણું વાચ્ય છે એટલે કે લિ, લેની પ્રેરણમાં શક્તિ છે એમ નિશ્ચિત થાય છે. ' ઉપરાંત, લિ આખ્યાત સામાન્ય તરીકે ( લકાર તરીકે કે પ્રવૃત્તિનો પણ વાચક છે. માન' એ સાંભળવાથી સાંભળનાર નેકરને ‘આનયનરૂ૫ ફળનું કારણ પ્રવૃત્તિ છે અને પ્રવૃત્તિરૂપ ફળનું કારણ પ્રેરણારૂપ વ્યાપ ર છે એવું જ્ઞાન થાય છે તેમાં, આ+ની ધાતુથી તે આનયન જ જણાય છે એટલે બાકી રહેલા અર્થ પ્રવૃત્તિ વ્યાપાર તથા પ્રેરણાવ્યાપારને જણાવનાર પ્રત્યયાંશ જ હોય. લિ તરીકે પ્રત્યયાંશથી વાચ્ચે જે ઉક્ત પ્રેરણા નામને વ્યાપાર તે જ વિધિ કહેવાય છે જ્યારે આખ્યાત સામાન્ય તરીકે (=લકાર તરીકે પ્રત્યયાંશથી વાગ્યે પ્રવૃત્તિ નામના વ્યાપાર કતિ કહેવાય છે પ્રવૃત્તિ ( કૃતિ) પ્રેરણનું ફળ છે. પ્રસ્તુત ઉદાહરણમાં બે પુરુષો છે-શેઠ અને નેકર. શેઠમાં પ્રેરણારૂપ વ્યાપાર છે અને એકરમાં પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે. પ્રેરણારૂપ વ્યાપારનું ફળ પ્રવૃત્તિરૂપ વ્યાપાર છે અને પ્રવૃત્તિરૂપ વ્યાપારનું ફળ આનયન છે. પ્રેરણા વ્યાપાર જેનામાં હોય તેને પ્રવર્તક કહેવામાં આવે છે. પ્રવૃત્તિ રૂપ વ્યાપાર જેનામાં હોય તેને પ્રત્યે કહેવામાં આવે છે. પ્રેરણવ્યાપારને પ્રવતના વ્યાપાર પણ કહેવામાં આવે છે. “વચમ્ માનવઅહી લાવનાર નોકર લાવવા માટે પ્યાલે, કે વગેરેને સાધન તરીકે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy