SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વિાકયાર્થી ભવના છે એ મત ૨૪૦ 202. શંકાકાર-સ્વર્ગકામ પદ તે પુરુષને નિર્દેશ કરે છે, ફળને નિર્દેશ કરતું નથી [યાગ કેણ કરે ? એને ઉત્તર “સ્વગકામ પ આપે છે, શું કરે ? એને ઉત્તર આ પદ આપતું નથી. ] ભાવનાવાશ્વાર્થવાદી – સાચું, પરંતુ આ પુરુષનિદેશ સ્વગપરક છે. કહેવામાં આવ્યું છે કે સ્વગ' શબ્દ નિતિશય સુખને વાચક છે. સુખ બીજા કેઈના માટે નથી એ પણ કહેવામાં આવ્યું છે. સાધ્ય તરીકે સ્વગની કામના પૂર્ણ કરે છે એટલે સ્વર્ગ જ સાધ્યાંશમાં પડે છે – “સ્વગન કરે' એમ સ્વગની કામના કરે છે' એ વ્યુત્પત્તિમાં સ્વર્ગનું સાધ્યપણું સ્પષ્ટ જ છે. બહુવી હિસાસમાં પણ સ્વર્ગનું સાધ્યપણું સ્પષ્ટ છે. સ્વર્ગનું જ સાધ્યપણું છે એ વિધિના વ્યાપારની પલેચના દ્વારા નિશ્ચિત થાય છે. આમ “સ્વર્ગને કરે એ જ્ઞાત થતાં “શેનાથી કરે ? એ અપેક્ષા જાગતાં ભાગ વડે એમ સંબંધ થાય છે. 203. નનું “પાન' રૂતિ ન ઋત્તેિ, જિતુ “ત' રતિ | તાહથાપવું प्रकृतिप्रत्ययात्मकसमुदायरूपम् । तत्र लिङः प्रत्ययस्य भावना वाच्येत्युक्तम् । 'यज' इति तु धातुमात्रमवशिष्टम् । तस्य कृदन्तस्य तृतीयान्तस्य यागेनेति योऽर्थः स कथमेकाकिना तेन प्रत्याय्येत ? 203. શંકાકાર – ‘વાન” (= "યાગ વડે ) એમ તો કહેવામાં આવ્યું નથી. પરંતુ “ત ( = “યજ્ઞ કરે છે એમ કહેવામાં આવ્યું છે અને તે આખ્યાતપ૯ “પ્રકૃતિ અને પ્રત્યયના સમુદાયરૂપ છે. ત્યાં (= “તમાં ) લિડ પ્રત્યયની વાચ્ય ભાવના છે એમ કહેવામાં આવ્યું છે. હવે બાકી રહે છે ધાતુમાત્ર “યજ્ઞ’ પિલા તૃતીયાત કૃદંત “ન’ને જે અર્થ છે તે (કોઈ પણ પ્રત્યય કે વિભક્તિ વિનાના ) એકાકી એવા પેલા “વત્' ધાતુમાત્ર વડે કેવી રીતે જ્ઞાત થાય. ? 204. કયતે | ભાવના વેત પ્રત્યથાર્થ ત સોઢમાણુતા, ચામसम्बन्धः सोढव्य एव । यो हि तस्यां यथा सम्बन्धु योग्यः तमसौं तथा प्रतीक्षते, नान्यथेति । करणाकाङ्क्षापरिपूरणेन सम्बन्धयोग्यो यजिरिति तथैवेष भावनयाऽभिसम्बष्यते ।। अप्रातिपदिकत्वाद्धि तृतीया तत्र मा स्म भूत् । शब्दसामर्थ्यलभ्या तु नूनं करणता यजेः ॥ 204. ભાવનાવાયાર્થવાદી-અને ઉત્તર અમે આપીએ છીએ. પ્રત્યયને અર્થ ભાવના છે એ વાતને જે આપે સહન કરી તે “યોન (= યાગ વડે )' એવા ભાવના સાથેના [ભાગના સાધનરૂપ ] સંબંધને આપે સહન કરવો જોઈએ, કારણ કે ભાવનામાં જે રીતે સંબંધ પામવાને ગ્ય જે છે તે રીતે તેની એ પ્રતીક્ષા ( = આકાંક્ષા) કરે છે, અન્ય રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy