SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યા ભાવના છે એ મત यागादिरूपम् । यत् तदनुगतं व्यापाररूपं सा भावना । यथा च शाबलेयाद्यननुरक्तं पृथक्त्वेन गोत्वं दर्शयितुमशक्यम्, एवमिहापि शुद्धं यज्याद्यननुरक्तं व्यापाररूपं दर्शयितुमशक्यम्, तदुपरक्तत्वेन तस्य सर्वदाऽवगमात् । न चैतावता तस्य नास्तित्वं सुखदुःखाद्यवस्थानुगतस्येवात्मन: । तथा च किं करोतीत्यनवगतविशेषव्यापारसामान्यप्रश्ने सति, पचति पठति इति तद्विशेषोत्तरवचनमनुगुणं भवतीति । तश्च सामान्यरूपमपि न गोत्वादिवत् क्रियात्ववद्वा सिद्धतयाऽवभासते येन विधेरविषयः स्यात् । अपि च यजेत दद्याज्जुहुयादिति सर्वत्र पूर्वापरीभूतस्वभाव तव्यापारसामान्यमवगम्यते । तेन विधैश्च विषयतां प्रतिपद्यते । तदिदं सकलधात्वर्थसाधारणं साध्यमानावस्थं व्यापारसामान्यं भावनेत्युच्यते । ૨૪૧ अस्मिंश्च पक्षे धातुवाच्यत्वमपि भावनाया वक्तुं शक्यते । पाकादिशब्देभ्यो धातौ सत्यपि तदप्रतीतेर्न धातुवाच्यत्वं भावनाया इति चेत्, भवत्यादौ सत्यपि तर्हि प्रत्यये तदप्रतीतेः प्रत्ययवाच्यत्वमपि न स्यात् । तदलमनेन निर्धारणप्रयत्नेन । सर्वथा धातोर्वा प्रत्ययाद्वा भावनाऽवगम्यते इति सिद्धम् । યાગ, દાન 200. ખીજા કેટલાક ધાવાંમાં રહેલા સામાન્યને ભાવના તરીકે સ્વીકારી વગેરેમાં રહેલા, ગત્વ વગેરે જાતિ જેવા અનુસ્મૃત રૂપને ભાવના કહે છે જેમ શાખલેય વગેરે ગેાવ્યક્તિએમાં રહેલું સામાન્ય ગેરૂપ અને અન્ય ગેાવ્યક્તિએમાં ન હોય એવું શાખલેય આદિ વિશેષરૂપ દેખાય છે, તેમ અહીં પણ યાગ આદિ કર્મામાં સમાનપણે રહેલું સામાન્યરૂપ પુરુષવ્યાપાર અને તે કર્માનું પરસ્પર જુદુ વિશેષરૂપ યાગ વગેરે દેખાય છે. યાગ આદિ કર્મામાં સમાનપણે રહેલું સામાન્ય રૂપ પુરુબ્યાપાર એ ભાવના છે. જેમ શાખલેય આદિ વિશેષરૂપથી અનનુરક્ત ગે!ત્વ સામાન્યને સાવ અલગરૂપે દેખાડવુ અરાકય છે કારણ કે શાખલેય આદિ વિશેષ રૂપથી ઉપરક્તરૂપે =વિશિષ્ટરૂપે) જ તેનું સદા જ્ઞાન થાય છે, પણ એટલા માત્રથી ગાત્વનું અસ્તિત્વ નથી એમ નહિ, અને જેમ સુખ, દુઃખ વગેરે અવસ્થામાં અનુગત એવા આત્માનું જ્ઞાન તે તે અવસ્થાથી અવિશિષ્ટ રૂપે કેવળ રૂપે થતું ન હોવા છતાં તે અવસ્થાએથી જુદા આત્માનું અસ્તિત્વ છે, તેમ યાગ આદિ વિશેષરૂપેામાં અનુગત એવા પુરુષવ્યાપાર રૂપ સામાન્ય રૂપનું જ્ઞાન યાગ આદિ વિશેષરૂપાથી અનનુરક્ત ( = અવિશિષ્ટ, કેવળ ) રૂપે થતું ન હેાવા છતાં તે યાગ આદિ વિશેષરૂપેાથી જુદા પુરુષવ્યાપાર રૂપ સામાન્ય રૂપનુ અસ્તિત્વ છે જ. વળી, ‘વિ રોતિ’ (=‘તે શું કરે છે”) એવા, વિશેષવ્યાપારનું જેમાં જ્ઞાન નથી એવા, સામાન્ય પ્રશ્ન પૂછવામાં આવતાં ‘પતિ’ (=રાંધે છે', ‘પતિ' ( = 'વાંચે છે' ) એ વિશેષવ્યાપારને જણાવતા ઉત્તર સામાન્ય પ્રશ્નને અનુકૂળ છે. અને તે પુરુષ્ણવ્યાપાર સામાન્ય રૂપ હોવા છતાં ગોત્ય આદિની જેમ કે ક્રિયાત્વ આદિની જેમ સિદ્ધરૂપે જ્ઞાત થતા નથી કે જેથી તે વિધિને વિષય ન બને. વળી, ‘નેત’ ‘ઘાત’ ‘જીદુયાત્' એમ કહેતાં સર્વાંત્ર પૂર્વાપર ક્રમિક અવસ્થા ધરાવવાના સ્વભાવવાળુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy