SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ વાયાર્થ ભાવના છે એ મત કેવળ ગતિ (= "કરે છે') શબ્દથી પણ કવ્યાપાર ( =પુરુષવ્યાપાર =ભાવ૫) જ્ઞાત થતા નથી, કારણ કે યાગ આદિ કમવિશેષથી અનનુરક્ત (= વિશિષ્ટ નહિ એવો) તે “કતિ” શબ્દ પ્રયોજાવાની યોગ્યતા પામતું નથી. એટલે, યાગ આદિ કર્મોથી વિશિષ્ટ એવા યતિ વગેરે શબ્દો વડે જ ભાવના નામને અનુઠેય પુરુષવ્યાપાર જ્ઞાત થાય છે એ પુરવાર થયું. 198. ત્રિયવિશેષ gવાથે થાર જ્ઞાતુરન્તર: | स्पन्दात्मकबहिर्भूतक्रियाक्षणविलक्षणः ॥ इत्येवं केचित् । 198 આ પુરુષવ્યાપાર (= ભાવના) જ્ઞાતાની વિશેષ પ્રકારની આંતરિક ક્રિયારૂપ છે, તેથી તે જ્ઞાતાની પૂંદાત્મક બાહ્ય ક્રિયાથી વિલક્ષણ છે એમ કેટલાક કહે છે. 199. gવસ્થ પ્રયત્નો વા માવનેયfમધીતે | औदासीन्यदशापायं पुमान् येन प्रपद्यते ।। स यत्नो यागहोमादिक्रियानिर्वत्तिकारणम् । तस्य तद्यतिरिक्तत्वं प्रायः सर्वोऽनुमन्यते ॥ स चायमात्मधर्मोऽपि न विभुत्वादिसन्निभः ।। साध्यरूपाभिसम्बन्धात् धत्ते विषयतां विधेः ॥ રૂપરે 199. અથવા જેના લીધે પુરુષની દાસીન્ય અવસ્થા દૂર થાય છે તે પુરુષપ્રયત્ન ભાવના કહેવાય છે. આ પુરુષપ્રયત્ન યાગ, હેમ વગેરે ક્રિયાઓને પાર પાડવાનું કારણ છે. તેથી પ્રાયઃ સૌ પુરુષપ્રયત્નરૂપ ક્રિયાને યાગ, હેમ વગેરે રૂપ ક્રિયાથી જુદી ગણે છે. આ પુરુષપ્રયત્ન આત્માનો ધર્મ હોવા છતાં પણ તે આત્માના વિભુત્વ વગેરે ધર્મો જેવો નથી. તે સાધ્યસ્વરૂપ હોઈ વિધિને વિષય બને છે. આવું બીજુઓ માને છે. [લિડને પ્રેરણારૂપ વ્યાપાર વિધિ કહેવાય છે. આ પ્રેરણું પુરુષવ્યાપારની જનની છે. પ્રેરણાથી પ્રેરાઈ પુરુષ યાગ આદિ કર્મમાં પ્રવૃત્ત થાય છે. આ કારણે પુરુષવ્યાપારને [ ભાવનાને સાધ્યસ્વરૂપ અને વિધિને વિષય કહ્યો છે. 200 જો ધાવસ્થામાળે માવનામપ્પમન્ | यागदानावनुस्यूतं रूपं गोत्वादिजातिवत् ॥ यथा हि शाबलेयादिष्वनुगतं गोरूपमवभासते, व्यावृत्तं च शावलेयादिरूपम् , एवमिहापि यागादिकर्मणामनुगतं च व्यापाररूपं प्रतिभासते परस्परविभक्तं च Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy