________________
૨૨૬
ક્રિયા વાયાર્થ છે એ મત
ક્રિયા કર્તા માટે નથી પરંતુ ક ક્રિયા માટે છે. ક્રિયાને કરતો કર્યા જ કર્તા તરીકે જ્ઞાત થાય છે, [ ક્રિયાને ન કરતે હોય ત્યારે તે કર્તા તરીકે જ્ઞાત થતો નથી.] શબ્દ પણ તે પ્રમાણે જ ઉપદેશ આપે છે–“આ ( = પુરૂષ) આને (= ક્રિયાને) કરે'
:.4. किमर्थं पुनरसौ क्रियामनुतिष्ठतीति चेत् शब्दप्रामाण्यादेवेति ब्रूमः । शब्देन हि चोदितः 'त्वयेदं कर्तव्यम्' इति । स चेन्नियुक्तो नानुतिष्ठेत् चोदनामतिक्रामेत् । शास्त्रप्रत्ययाच्च क्रियामनुतिष्ठति । विरतफलाभिलाषः कर्मसंस्कारादेव परिपक्ककषायः स्तोकस्तोकप्रपञ्चविलापनद्वारेणोत्तमाधिकारमारूढस्तत एव ज्ञाताखादस्तमेव परमपुरुषार्थमासादयतीति दीर्घा सा कथा, तिष्ठतु । किमनया ? सर्वथा, क्रियाप्राधान्यात् सैव वाक्यार्थ इति । तदुक्तम् 'द्रव्यगुणसंस्कारेषु बादरिः' इति બૈિ. ટૂ. ૩..] . તટુર્ત મતિ–દ્રવ્યહીનામેવ બિયાં પ્રતિ વરવવખ્યતે, न हि क्रियाया अन्यशेषत्वमिति ।
174. શા માટે તે ( = પુરુષ) ક્રિયાનું અનુષ્ઠાન કરે છે એમ જે પૂછવામાં આવે તો એના ઉત્તરમાં અમે કહીશું કે શબ્દપ્રામાણ્યને કારણે પુરૂષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. શબ્દ તેને આજ્ઞા કરે છે કે તારે આ કરવું જોઈએ. જે આજ્ઞા પામ્યા અનુષ્ઠાન તે ન કરે તે આજ્ઞાનું ઉલ્લ ધન તે કરે છે. શાસ્ત્રના જ્ઞાનના કારણે પુરૂષ ક્રિયાનું અનુષ્ઠાન કરે છે. જેની ફ્લેચ્છા વિરત થઈ ગઈ છે, કર્મસંસ્કાર દ્વારા જ જેના કપાયો પરિપકવ થઈ ક્ષીણ થયા છે તે ધીરે ધીરે પ્રપંચને વિલય કરી અર્થાત ધીરે ધીરે ચિત્ત. ક્ષોભની નિવૃત્તિ કરી ઉત્તમ અધિકાર પામી તેનાથી (= ચિત્તક્ષોભનિવૃત્તિથી ) પરમ સુખને સ્વાદ લઈ તે પરમ સુખ રૂપ પુરુષાથને પ્રાપ્ત કરે છે, એ કથા લાંબી છે, પણ તે કથાનું અહીં શું પ્રયેાજન ? ક્રિયા સવથા પ્રધાન હોઈ, તે જ વાક્યા છે. એટલે જ [જૈમિનિએ કહ્યું છે કે [ “પરાઈ હેવાના કારણે ગૌમુત્વ છે અને] દ્રવ્ય, ગુણ અને સંસ્કાર પરાથ હોઈ ગૌણ છે એમ બાદરિ આચાર્ય માને છે' [જૈમિનિસૂત્ર ૩. ૧. ૩ ]. આને આશય એ કે દ્રવ્ય વગેરે ક્રિયાને અનુલક્ષી ગૌણ છે એમ જ્ઞાત થાય છે, નહીં કે ક્રિયા કેઈ અન્યને અનુલક્ષી ગણુ છે.
175. શત્રોન્ત– લુકત રૂટું વિયાયા: પ્રાધાન્યમુખે તે વસ્તુવૃન વ शब्दप्रत्ययमहिना वा ?
फलस्य वस्तुतस्तावत् प्राधान्यमवगम्यते । न सचेताः क्रियां काञ्चिदनुतिष्ठति निष्फलाम् ।। વેઢાત્ મુનિવોદ્ધિા શાસના મહામુન: 1. न वै फलमपश्यन्तः क्रियां विदधते जनाः ।। जडो माणवकोऽप्येष चपेटापातहानये । मोदकाद्याप्तये वापि करोति गुरुशासनम् ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org