SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા વાક્યર્થ છે એ મત ૨૨૫ 172. જ્ઞાત થતાં ક્રિયા પિતાની નિષ્પત્તિને માટે સાધનોનો આક્ષેપ કરે છે અને તે યોગ્ય સાધનો સાથે પોતે જોડાય છે. તેમાં કેટલાંક સાધને [વાગત ] અન્ય પદેથી પ્રાપ્ત થાય છે. કેટલાંક સાધને અન્ય વાક્યથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણાર્થ, “નહોä gોતિ” ( = “અગ્નિહોત્ર હોમ કરે છે આ વિધિવાક્ય અગ્નિહોત્ર હોમનું વિધાન કરે છે. “સદના ગુફોતિ' (= દહીં વડે હામ કરે છે...) આ બીજુ વિધિવાક્ય દહીંનું વિધાન કરે છે કારણું કે હોમનું વિધાન તો થઈ ગયેલું હોઈ અહીં હમને કેવળ અનુવાદ છે “ઢનાં એ વિધિવા દહીંરૂપ સાધનનું વિધાન કરે છે. આમ અહીં ‘નહોત્ર શુદ્ધોતિ' એ વાક્યની ક્રિયાનું સાધન દહીં અન્ય વાક્યથી પ્રાપ્ત થાય છે. ] કેટલાંક સધનો પ્રકરણપાઠથી પ્રાપ્ત થાય છે. [ ઉદાહરણથ, “ રજૂર્ણમાસાખ્યાં રહ્યાનો ત” ( = દશ અને પૂર્ણમાસ એ બે યાગો દ્વારા, જેને સ્વર્ગની કામના હોય તે યાગ કરે આ વિધિવાય છે અહીં ક્રિયા પિતાનાં સાધનો, ‘ધિ ગતિ” અને “ત્રીહીનવન્તિ’ એ પ્રસ્તુત પ્રકરણમાં આવતા અને વિહિતઅનુવાદરહિત એવા આ બે વાકયોથી પ્રયાજ અને અવઘાત એ સાધને, પ્રાપ્ત કરે છે. ] કેટલાંક સાધને પરંપરાથી ઉપકારક હોય છે અને કેટલાંક સાક્ષ – ઉપકારક હોય છે. [અદષ્ટ ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે પ્રયાજ આદિ પરંપરાથી ઉપકારક સાધન છે અને જે દૃષ્ટ તુવકણ– વિકમેક્ષ વગેરે ઉપકાર દ્વારા ઉપકારક હોય છે તે અવધાત વગેરે સાક્ષાત ઉપકારક સાધન છે.] કેટલાંક સાધને નજીકમાં અર્થાત્ પ્રકરણમાં પડેલાં હોવા છતાં તેમનામાં યોગ્યતા ન હોવાથી છોડી દેવામાં આવે છે. ઉદાહરણાથ, દશ માસ પ્રકરણમાં પદિત પૂષાનુમન્ત્રણ વગેરેને છોડી દેવામાં આવે છે કારણ કે પૂવાદિદેવતાને પાઠ ત્યાં ન હઈ તેને ત્યાં ઉપયોગ નથી ] કેટલાંક સાધન અનિરવતી અર્થાત અન્ય પ્રકરણમાં પડેલાં હોવા છતાં એગ્ય હોવાથી સ્વસ પત્યર્થે ખેંચી લાવવામાં આવે છે. [ ઉદાહરણર્થ, દશપૂર્ણમા પ્રકરણમાં પઠિત પૂષાનુમન્ત્રણ વગેરે સાધનને દૂરસ્થ અર્થાત અન્યપ્રકરણુપતિ @ચરુકર્મમાં ખેંચી લાવવામાં આવે છે] આમ દેષ્ટ અને અદૃષ્ટ ઉપકાર કરનાર અનેક કારકોથી પૂર્ણ થવાના સ્વરૂપવાળી ક્રિયા જ વાક્યાયં છે. 173. વેગેત ચાકggવાપીવીત વોદ્વિતઃ क्रियां साध्यतया वेत्ति तां च लोकोऽनुतिष्ठति ॥ अधिकारिपदमपि क्रियापेक्षितकर्तृसमर्पणेन तदुपयोगितामेवावलम्बते- अस्यां क्रियायामेष कर्ता, अनेनेय क्रिया सम्पद्यते इति । तत्र च न क्रिया स्वप्राधान्यमुज्झति । न हि क्रिया कर्थाऽपि तु कर्ता क्रियार्थः । स हि तां निर्वर्तयन्नुपलभ्यते । शब्दोऽपि तथैवोपदिशति 'एष इदं कुर्यात्' इति । 173, “યજ્ઞ કરે” “આપ” “હામ કરે” “અધ્યયન કરે' એવા આદેશ પામેલા માણસો ક્રિયાને જ સાખ તરીકે સમજે છે અને તેનું અનુષ્ઠાન કરે છે. અધિકારીનું વાચક પદ [ ઉદાહરણાર્થ, “ગકામ” પદ ] ક્રિયાને જેની અપેક્ષા છે તે કર્તાને રજૂ કરીને ક્રિયામાં પોતાની ઉપગિતાનું જ અવલંબન કરે છે; “આ ક્રિયામાં આ કર્તા છે, આના વડે આ કિયા પાર પડે છે એમ તે જણાવે છે. ત્યાં ક્રિયા પિતાનું પ્રાધાન્ય છોડતી નથી કારણ કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy