SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ નિપાત અને કર્મપ્રવચનીયના અથ વિશે ૨૧૭ ते तु किं वाचकाः सन्तः तदवगतिमुपदधति, किं वा द्योतकाः ? इति । किमनेन ? 158 શું ઉપસર્ગો અચના વાચક છે કે દ્યોતક છે એ પ્રશ્ન અહીં પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી નથી. એટલે એને અમે અહીં વિચાર કરતા નથી, અન્વય-વ્યતિરેક દ્વારા ઉપગના અને નિર્ણય થાય છે, કારણ કે ઉપસર્ગ હતાં તે અર્થની પ્રતીતિ થાય છે, તે ન હતાં તે અર્થનું ગ્રહણ થતું નથી. શું ઉપસર્ગો તે અર્થના વાચક છે માટે તે અર્થનું જ્ઞાન કરાવે છે ? કે પછી ઉપસર્ગો તે અથના દ્યોતક છે ? – એ પ્રશ્નનું અમારે શું પ્રયોજન ? 159. एवं समुच्चयादिवाचिनां चादिनिपातानां 'वृक्ष प्रति द्योतते' इति कर्मप्रवचनीयानामर्थः प्रयोगप्रतिपत्तिभ्यामवधारणीय इत्यलं प्रसङ्गन । 159 એ જ રીતે સમુચ્ચય વગેરેના વાચક “જ” ( = 'અને') વગેરે નિપાતશબ્દોને અને વૃક્ષ પ્રતિ ચોત” ( = “વૃક્ષ તરફ પ્રકાશે છે' ) એ વાકયમાં ક્રિયાપદથી સ્વતંત્ર વપરાયેલ પ્રતિ’ જેવા કર્મપ્રવચનીને અથ પ્રયોગ અને પ્રતિપત્તિ દ્વારા નક્કી કરો જોઈ એ વધુ ચર્ચાની આવશ્યક્તા નથી. 160. રથમધૂ દ્રિસ્થાઈ વિક્લેિન વા | योऽर्थः प्रतीयते यस्मात् स तस्यार्थ इति स्थितिः ।। स्पष्टामपि तु ये बुद्धिं निरूपयितुमक्षमाः । तां बोधयितुमस्माभिर्दिङ्मात्रमुपदर्शितम् ॥ इति प्रमाणत्वसमर्थनाय शब्दस्य किञ्चिद्वयमुक्तवन्तः। पदाभिधेयार्थनिरूपणं तु शास्त्रान्तरे विस्तरतः प्रणीतम् ।। तत्क्षोदेन न नः प्रयोजनमतिद्राघीयसी सा हि भूरन्यामेव दिशं परीक्षितुमतोऽस्माभिर्गहीतः क्षणः । जात्याद्यर्थसमर्थनेन कथिता बाह्यार्थसंस्पर्शिता शब्दानामियतैव नवसरेऽमुष्मिन् कृतार्था वयम् ॥ 160. અથવા “આ પદને આ અર્થ છે' એમ વિચારવાની શી જરૂર છે ? જે પદમાંથી જે અર્થ જ્ઞાત થાય તે પદને તે અર્થ છે એ વસ્તુસ્થિતિ છે. પોતાને થતા સ્પષ્ટ જ્ઞાનની વિચારણા કરવા જે અસમર્થ છે તેમને સમજાવવા અમે કેવળ દિશા બતાવી છે. આમ શબ્દની પ્રમાણુતાનું સમર્થન કરવા માટે અમે કંઈક કહ્યું છે બાકી પદના અભિધેયાથનું ૨૮-૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy