SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ આકૃતિ વાગ્યા છે એ મત અને તેનું ખંડન ( = અર્થ , અસાધારણ અવયવસન્નિવેશ જ સમજાય. ગ” વગેરે પદે પ્રત્યક્ષના વિષયમાં જળ્યું છે. આકતિ એ પ્રત્યક્ષને વિષય છે. અશ્વવ્યકિતના અવયવસન્નિવેશથી વિલક્ષણ ગેવ્યકિતનો, અવયવસન્નિવેશ ઇન્દ્રિય વડે જ્ઞાત થાય છે. વસ્તુઓની પરસ્પરવિલક્ષણતા સન્નિવેશને કારણે જ છે, તેથી પ્રત્યક્ષના વિષયમાં પ્રવર્તતું પદ આકૃતિમાં જ પ્રજાવા લાયક છે. પ્રેષણ વગેરે ક્રિયાઓને વેગ વ્યકિત દ્વારા આકૃતિને થશે. 120. યમ્ – नदयुक्तं प्रतिव्यक्ति भिन्नसंस्थानदर्शनात् ।। आनन्यव्यभिचाराभ्यां सम्बन्धज्ञप्त्यसम्भवात् ।। न नियतस्य शाबलेयसन्निवेशस्य गोशब्दो वाचकः, तदभावेऽपि बाहुलेयसन्निवेशदर्शनात् । न च त्रैलोक्यान्तर्गतसकलगोपिण्डसन्निवेशवचनत्वमवगन्तुं शक्यम्, आनन्त्यात् । ततश्च नाकृतिः शब्दार्थः, तस्यां क्रियाऽनुपपत्तेः । न हि प्रेषणादिक्रियासाधनं सन्निवेशः, अपि तु व्यक्तिः । - न च गामानयेत्युक्तः सत्यामपि तथाकृती । चित्रपिष्टमयं कंचिद् गामानयति बुद्धिमान् ।। - 120. આકૃતિવાદીઓએ આ જે કહ્યું તે અગ્ય છે, કારણ કે પ્રતિવ્યકિત શરીરસંસ્થાન જુદું જુદું દેખાય છે, પરિણામે આનન્ય અને વ્યભિચારને લીધે શબ્દાર્થ સંબંધનું જ્ઞાન અસંભવ બની જશે. શાબલેય ગેના નિયત અવયવસન્નિવેશનો વાચક ગે'શબ્દ નથી કારણ કે શાલેય ગોના અવયવસન્નિવેશના અભાવમાં પણ બાહુલેય ગાના અવયવસન્નિવેશમાં ગો” શબ્દનો પ્રયોગ થતે દેખાય છે. આ વ્યભિચારદેવ છે.] ત્રણેય લેકની અંદર રહેલી બધી જ વ્યકિતઓના સન્નિવેશ ' શબ્દ વાચ્ય છે એ જાણવું શક્ય નથી કારણ કે તે સંન્નિવેશે અનન્ય છે. તેથી, આકૃતિ શબ્દાર્થ નથી. આકૃતિમાં ક્રિયા ઘટતી નથી. પ્રેષણ વગેરે ક્રિયાનું સાધન સન્નિવેશ નથી, પણ વ્યકિત છે. “ગાયને લાવએમ કઈ બુદ્ધિમાનને કહેવામાં આવતાં ચિત્રમાં દોરેલી ગાય કે લેટની બનાવેલી ગાયમાં ગે આકૃતિ હોવા છતાં તે કોઈ તેવી ગાય લાવતો નથી. 0 121. નનું જ્ઞાતિવાચક્ષેડપિ ગોવનાતે તાતત્વ વિામિતિ મૃકવાનयनं नानुष्ठीयते ? उच्यते । हस्ती किं नानीयते सर्वगतत्वाज्जातेः। अथ सर्वत्रास्तित्वेऽपि व्यञ्जकव्यक्तिनियमेनापहनूयते । हन्त ! तर्हि सास्नादिमत्प्राणी गोत्वजातेरभिव्यञ्जको न मृद्गव इति नातिप्रसङ्गः । सन्निवेशस्य च तत्र भावात् तद्वाच्यत्ववादिनः नैनमतिप्रसङ्गमतिकामन्ति । किञ्चाकृतिवचनत्वे गोशब्दस्य शुक्लादिगुणवाचिभिः पदान्त : सामानाधिकरण्यं न प्राप्नोति । न हि शुक्लादिगुणा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy