SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ જાતિ સર્વસવગત છે એ પક્ષ 90. માળા અને સૂત્ર, ભૂતોની મૂર્તિઓનાં ગળાં અને તેમને હેરાવેલી સૂતરની આંટીઓ વગેરે વચ્ચે જે સંબંધે છે તેનાથી વિલક્ષણ નીતિ અને વ્યકિત, અવયવ અને અવયવી, વગેરે વચ્ચેનો સંબંધ છે, કારણ કે તિ, અવયવી વગેરે નિરંશ છે. નિષ્કર્ષ એ કે જાતિ અને વ્યકિત વચ્ચે સંબંધ ઘટતો નથી એ તમે આપેલું દૂષણ ઘટતું નથી. 91. यदपि सर्यगतत्वं पिण्डगतत्वं च विकल्प्य दूषितं तदपि यत् किञ्चित् । यथा प्रतीतिरादिशति भगवती तथा वयमप्युपगच्छामः । 91. જાતિ સર્વગત છે કે પિંડગત છે એ વિક ઊભા કરી જે દેવ દર્શાવ્યા છે તે પણ સારહીન છે. ભગવતી પ્રતીતિ જે પ્રમાણે આજ્ઞા કરે છે તે પ્રમાણે અમે સ્વીકારીએ છીએ. (અર્થાત અમે તો પ્રતીતિને જ અનુસરીએ છીએ.) 92, સર્વત્તાતા કાતરતિ ત ત્તે | सर्वत्राग्रहणं तस्या व्यञ्जकव्यक्त्यसन्निधेः ।। व्यक्तिय॑ञ्जकतामेति जातेष्टैव नान्यथा । दृष्टिर्यत्र यदा व्यक्तेस्तदा तत्रैव तन्मतिः ।। सर्वत्र विद्यते जातिन तु सर्वत्र दृश्यते । । तदभिव्यजिका यत्र व्यक्तिस्तत्रैव दृश्यते ॥ 92. જતિ સર્વસર્વગત છે એમ અમે સ્વીકારીએ છીએ. (અર્થાત ગત્વ જાતિ અશ્વ, હાથી વગેરે બધી જ વ્યકિતઓમાં તેમ જ સર્વ દેશોમાં પણ છે) છતાં જાતિનું સર્વત્ર ગ્રહણ થતું નથી કારણ કે ત્યાં તેનું ગ્રહણ થતું નથી ત્યાં ભેજક વ્યકિતની સન્નિધિના અભાવ છે. [ ગ તિ અશ્વ, હાથી વગેરે વ્યકિતઓમાં અને સર્વ દેશમાં હોવા છતાં તેનું અભિવ્યંજક કારણ ગવ્યકિત જ હોવાથી જ્યાં ગોવ્યકિત નથી હોતી ત્યાં ગત જાતિ અભિવ્યકત નથી થતી અને પરિણામે ત્યાં તેનું ગ્રહણ પણ નથી થતું. બંજક વ્યકિત ત્યારે જ જાતિની વ્યંજક બને છે જયારે તે વ્યંજક વ્યકિત દર્શન વડે- પ્રત્યકા વડે– ગૃહીત થાય છે, અન્યથા નહિ. જ્યારે અને જ્યાં વ્યંજક વ્યક્તિનું દર્શન થાય છે ત્યારે જ અને ત્યાં જ જતિનું જ્ઞાન થાય છે. એટલે જ જાતિ સર્વત્ર હોવા છતાં સર્વત્ર દેખાતી નથી. તેની અભિવ્યંજક વ્યક્તિ જ્યાં હોય ત્યાં જ જાતિ દેખાય છે. - 93 व्यक्तरन्यत्र सवे स्यात् किं प्रमाणं तदुच्यते । इहाप्यानीयमानायां गवि गोत्वोपलम्भनम् ।। गोपिण्डेन सहैतस्या. न चागमनसंभवः । देहेनेवात्मनस्तस्मादिहाप्यस्तित्वमिष्यताम् ॥ 93. વ્યક્તિથી અન્યત્ર દેશમાં જાતિ હોય છે એમાં શું પ્રમાણ છે ? તેને ઉત્તર અમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy