SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિક્ષમતા सर्यवस्तुषु बुद्धिश्च व्यावृत्त्यनुगमात्मिका । जायते यात्मकत्वेन विना सा च न सिद्ध्यति ॥ श्लो.वा.आकृति ५] केवलविशेषात्मकपदार्थपक्षे सामान्यप्रतीते लम्बनत्वं, सामान्यमात्रवादे विशेषबुद्धेरनुपपत्तिः । न चाप्यन्यतरा भ्रान्तिरुपचारेण वेष्यते । दृढत्वात् सर्वदा बुद्धेम॒न्तिस्तद् भ्रान्तिवादिनाम् ।। [श्लो.वा.आकृति ७] न हि मिहिरमरीचिनिचयनीरप्रतीतिवत् सामान्य प्रत्ययोपमन विशेषप्रतीतिः, विशेषप्रत्ययोपमर्दैन वा सामान्यप्रतीतिरुदेति, किन्तु अविरोधेनैव युगपदुभयावभासः । अत एव निर्विकल्पबोधेन द्वयात्मकस्यापि वस्तुनो ग्रहणमुपेयते । 24. કુમારિલ ભટ્ટના અનુયાયીઓ કહે છે–એક વસ્તુ ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે અન્વયી પણ છે અને વ્યાવ્રત પણ છે. તેનું જે અન્વયી રૂપ છે તે સામાન્ય છે, જે વ્યાવૃત્ત રૂ૫ છે તે વિશેષ છે. વળી સવ વસ્તુઓમાં અનુસ્યાત્મક અને વ્યાજ્યાત્મિક જ્ઞાન ઉત્પન્ન થાય છે. વસ્તુ પોતે કંથાત્મક ન હોય તે આવું જ્ઞાન ન ઘટે. વસ્તુ કેવળ વિશેષાત્મક છે એ પક્ષમાં સામાન્યપ્રતીતિ વિષયરહિત બનશે અને વસ્તુ કેવળ સામાન્યાત્મક છે એ પક્ષમાં વિશેષબુદ્ધિ ઘટશે નહિ. બેમાંથી એક બુદ્ધિ બ્રાતિરૂપ પણ નથી; અથવા તે બેમાંથી એક બુધિ ગૌણ પણ નથી, કારણ કે સામાન્યબુદ્ધિ અને વિશેષબુદ્ધિ બંનેય સર્વદા દઢપણે રહે છે જે (અર્થાત બાધિત થતી નથી.) એટલે, બેમાંથી એક બુદ્ધિને ભ્રાન્તિ ગણનારાઓને જ ભ્રાન્તિ છે. સૂર્યકિરણોમાં થતી જલની પ્રતીતિની જેમ સામાન્યની પ્રતીતિને શેષની પ્રતીતિ થતી નથી કે વિશેષની પ્રતીતિને દબાવીને સામાન્યની પ્રતીતિ થતી નથી; પરંતુ અવિરોધથી બંને એક સાથે પ્રતીત થાય છે. તેથી જ નિર્વિકલ્પક પ્રત્યક્ષ પણ यात्म (सामान्यविशेषात्म) व२तुनु अहए ४२ छ. 25. तदेतदभिधीयमानमेव न मनोज्ञमिवाभाति । नानारूपं त्वयैकस्य विरुद्धं वदता स्वयम् । दूषणादानमौखर्यमस्माकमपवारितम् ।। . तदेव सामान्यं स एव विशेषः, तदेवैकं तदेव नाना, तदेव नित्यं तदेवानित्य, तदेवास्ति तदेव नास्ति इति जैनोच्छिष्टमिदमुच्यते । उच्यमानमपि न शोभते । दृष्टत्वान्न विरोधश्चेन्न तथा तदवेदनात् । उक्तं हि नानुवृत्तार्थग्राहिणी नेत्रधीरिति ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy