SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય સર્વસવંગત છે કે સ્વવ્યક્તિસર્વાગત છે ? ૧૫૧ પેલા જ ગુણ વગેરે સામાન્યવાળ ન પ્રાપ્ત થાય. જે રૂપ” શબ્દને અર્થ સ્વભાવ હોય તો જાતિ અને જાતિમાનનો અભેદ થઈ જાય. સ્વભાવવાળાથી ૨વભાવ જદે દેખાતો નથી આ તે શબ્દોની જુદાઈ છે; વસ્તુઓની જુદાઈ નથી. 18. किं चेदं रूपं नाम ? किं वस्त्वेव वस्तुधर्मो वस्त्वन्तरं वा ! वस्त्वन्तरं तावन्न प्रतिभातीव्युक्तम् । वस्तुधर्मोऽपि तद्व्यतिरिक्ततया स्थितो न चकास्त्येव, अव्यतिरेके च सम्बन्धवाचोयुक्तिरनुपपन्नेत्युक्तम् । 18. વળી, આ રૂપ છે શું ? શું તે વસ્તુ ( =વ્યકિત) પોતે જ છે ? કે વસ્તુનો ધર્મ છે ? કે અન્ય વસ્તુ (અર્થાત વ્યક્તિથી જુદી કઈ વસ્તુ) છે ? વ્યતિરૂપ વસ્તુથી જુદી કોઈ વસ્તુ દેખાતી નથી એ તે અમે જણાવી ગયા છીએ. તે વ્યકિતરૂપ વસ્તુથી જુદો રહેલા તેને ધર્મ પણ દેખાતું નથી. તે વસ્તુધર્મ વસ્તુથી અતિરિકત હોય તે તેમની વચ્ચે સંબંધ છે એમ કહેવું ઘટતું નથી એ અમે જણાવી ગયા છીએ. 19. न च रूपरूपिलक्षणसम्बन्धः संयोगसमवायव्यतिरिक्तः कोऽपि श्रोत्रियैर्विविच्य व्याख्यातुं शक्यते, यथा ईदृगिति । तस्माद्वाचोयुक्तिनूतनतामात्रमिह कृतं, न त्वर्थः कश्चिदुत्प्रेक्ष्यते इत्यलं प्रसङ्गेन । 19. સંગ અને સમવાયથી જુદા કેઈક રૂપ-રૂષિલક્ષણ સંબંધને પ્રાભાકર મીમાંસકે અલગ કરી, (આ સંબંધ) આવો છે એમ કહી સમજાવવા શક્તિમાન નથી. નિષ્કર્ષ એ કે કેવળ શબ્દરચનાની નવીનતા જ અહી કરવામાં આવી છે, કોઈ નવા) અથની ઉપ્રેક્ષા કરવામાં આવી નથી. માટે, આપત્તિઓ આપવાથી સયું. अपि चेयं जातिः - सर्वसर्वगता वा स्यात् पिण्डसर्वगताऽपि वा । सर्वसर्वगतत्वे स्यात् कर्कादावपि गोमतिः ।। अश्वधीः शाबलेयादावुष्ट्रबुद्धिर्गजादिषु । पदार्थसंकरश्चैवमत्यन्ताय प्रसज्यते ॥ 20. વળી, આ જાતિ કાં તે સર્વસર્વગત (ન્સર્વવ્યાપી) હોય કાં તો વ્યકિતસવગત હોય. જે તે સર્વેસર્વગત હોય તો કર્ક આદિ અધોમાં પણ ગેબુદ્ધિ થાય, શાલેય આદિ થામાં અશ્વબુદ્ધિ થાય, ગજ વગેરેમાં ઉષ્ટ્રબુદ્ધિ થાય અને આમ પદાર્થોને અત્યંત સંકર થવાની આપત્તિ આવે. 21. મથાપિ સિમર્થનિયમ નૈષ સંભ: | - न हि कर्कादिपिण्डानां गोत्वादिव्यक्तिकौशलम् ॥ 21. જિાતિને સર્વસવંગત માનનાર નીયાયિકજૂથ–જાતિને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય 20. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy