SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ પૌરુષેય વચનાના અથ વિવક્ષા નથી प्रभवति । न हि सर्वात्मनाऽभिधात्रीं विवक्षापरत्वम् । शक्तिमवधीर्यैव तात्पर्यशक्तिः प्रसरतीति न 264. વળી, પુરુષવચન પણ વિવક્ષાપરક નથી એ અમે દર્શાવ્યું છે. તે આ પ્રમાણે વિવક્ષા વાકયને અર્થ નથી, કારણ કે હૈ! દેવદત્ત, કાળી ગાયને લાકડીથી હાંકી કાઢ' એ પદસમૂહમાં વિવજ્ઞાવાચક એક પણ પદ સંભળાતું નથી, અને જે અર્થ ૫૬ને ન હૈાય તે વાક્યને હાવા ઘટતા નથી, જેમ જા અને વિધ ખા' એવા વાકયની તાત્પ શક્તિ પરગૃહભાજનનિષેધને જણાવવા સમર્થ છે તેમ પૌસ્ત્રેય વચનાની તાત્કય શક્તિ વિવક્ષા જણાવવા સમ નથી સંપૂર્ણ પણે અભિધાશક્તિની અવગણુના કરી તાત્પર્ય શક્તિ કાર્ય કરતી નથી, એટલે પૌરુષેય વાકયેા વિવક્ષાપરક નથી. 265. कथं तर्हि पुरुषवचनादुच्चारिताद् विवक्षाऽवगम इति चेत्, अनुमानादिति ब्रूमः । कार्यत्वात् पदरचनायाः पुरुषेच्छापूर्वकत्वमनुमीयते । अर्थावगमपुरःसरं च पुरुषवचनाद्विवक्षानुमानम् - " एवमयं वेद' 'एवमयं विवक्षति' इति । अर्थोपरागरहितस्य विवक्षामात्रस्य जीवतां निसर्गत एव सिद्धेः । अयमर्थोऽस्य विवक्षित इत्यर्थो परज्यमाना तु विवक्षा न शक्याऽर्थेऽनवगतेऽत्रगन्तुम् । अर्थश्चत् प्रथममत्रगुतो वाक्यात् न तर्हि तद्विवक्षापरम्, अर्थपरमेव भवितुमर्हति । लोकवाक्यानां विवक्षापरत्वे વાહેसम्बन्धग्रहणासम्भवाद् वेदादपि वाक्यार्थावगमो न स्यादित्यलं प्रसङ्गेन । तस्मान्न कार्यपरत्वेनैव शब्दस्य प्रामाण्यम् । 265. મીમાંસક તે પછી પુરુષે ઉચ્ચારેલ વચને દ્વારા વિવક્ષાનું જ્ઞાન કેવી રીતે થશે ? Jain Education International નૈયાયિક અનુમાનથી થશે એમ અમે કહીએ છીએ. પરચના એ કાય" હૈાઈ, તેના કારણરૂપ પુરુષેચ્છાનું અનુમાન થાય છે. અજ્ઞાન થયા પછી જ પુરુષના વચન દ્વારા આવું એ જાણે છે' ‘આવું એ કહેવા માગે છે' એ આકરે તેની વિક્ષાનું અનુમાન થાય છે, કારણ કે અ`ના પાસથી રંગાયા વિનાની કેવળ વિવક્ષા તે ચેતન પ્રાણીઆને નિસગથી જ સિદ્ધ છે એટલે એવી વિવક્ષાના અનુમાનની વાત વ્યં છે.] આ અને આ કહેવા માગે છે' એમ અર્થેના પાસી રંગાયેલી વિવક્ષા તે અથ જાણ્યા વિના જાણુવી શકશે નથી. હવે જો વાકયથી પ્રથમ અથ જ્ઞાત થતા હેય તે! તે વાક્ય વિવક્ષાપરક નહિ પણુ અથ પરક હાવાને લાયક છે. લૌકિક વાકયેા વિવક્ષાપરક છે એમ માનતાં બાઘામાં શબ્દઅથ સંબંધનું ગ્રહણ અસંભવ બની નય અને પરિણામે વેદ દ્વારા પણ ખાદ્યાનું જ્ઞાન થાય નહિ. વધુ દેષો જણાવવાનું પ્રયાજન નથી, [આટલા દોષો બસ છે.] નિષ્ફ' એ કે પેાતાની કાયપરકતાને કારણે જ શબ્દનું પ્રામાણ્ય નથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy