SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ અથવાદવાકયોના પ્રામાણ્યની સ્થાપના कस्मिंश्चिदर्थे प्ररोचना द्वेषो वा। तत्र वृत्तान्तज्ञानं न प्रवर्तकं, न निवर्तकमिति प्रयोजनाभावादनर्थकमनादरणीयम् । प्ररोचनाद्वेषौ तु प्रवृत्तिनिवृत्त्यङ्गत्वात् तदर्थों गृहीत्वा प्ररोचनायाः प्रवर्तेत द्वेषान्निवर्तेतेति । तत्र तत्प्रतिपाद्यसत्यार्थ एवार्थवादः । - 215. શંકા—પણ “દ્ધના આંસુમાંથી રજત પેદા થયું' “પ્રજાપતિવપાહમને પ્રજવલિત અગ્નિમાંથી શિંગડા વિનાને બોકડો ઉપર [આકાશમાં] ગો” એવા આ અસત્યને જ શા માટે કહેવામાં આવે છે ? યાયિક –ઉત્તર આપીએ છીએ. આ અસત્ય નથી. આ વાકયનું જે પ્રતિપાદ્ય છે તેમાં આ સત્યાર્થ છે જ. યથાશ્રમ (=વા) અર્થ આને પ્રતિપાદ્ય નથી, પરંતુ વિધેય કે નિષેધ્ય કઈક અર્થ પ્રતિપાદ્ય છે. અહી અનુવાદવાયરૂપ અથવાદમાં બેય આવી પડે છે. જે વૃત્તાન્તજ્ઞાન છે તે અને અમુક કઈ બાબતને અનુલક્ષી જે પ્રશંસા કે નિંદા તે, તેમાં વૃત્તાન્તજ્ઞાન પ્રવર્તક પણ નથી કે નિવર્તક પણ નથી; પ્રવર્તકત્વ કે નિવર્તકસ્વરૂપ) પ્રજનન અભાવ હોવાથી [વૃત્તાન્તજ્ઞાન] અનર્થક છે. અનાદરણીય છે. પ્રશંસા અને નિંદા [અનુક્રમે પ્રવૃત્તિ અને નિવૃત્તિનાં કારણ હોઈ પ્રશંસા અને નિંદ્રાના અને પ્રહણ કરીને પ્રશંસાથી પ્રવૃત્તિ કરે અને નિંદાથી નિવૃત્ત થાય ત્યાં પ્રશંસા અને નિંદાથી પ્રતિપાદ્ય [વિધેય કે નિષેધ્ય અર્થ રૂપ સત્ય અર્થવાળા અર્થવાદ છે. 2 6. यत्त्वरुदति रुद्रे कथं तद्रोदनवचनम् ? अरोदनप्रभवे वा रजते कथं तदुद्भवताभिधानमिति । गुणवादमात्रम् । गौण एष वादः । श्वेतवर्णसारूप्यादिना रोदनप्रभवं रजतं निन्दितुमुच्यते । एवं पशुयागे वपाहामनशंसायै ‘प्रजापतिरात्मनो वपामुदखिदत्' इति वृत्तान्ताख्यानं योजनीयम् । आदित्यचरुप्रशंसायै ‘देवा देवयजनमध्यवसाय दिशो न प्राजानन्' इति । अथ वा नैयायिकानामनेकप्रकारपुरुषातिशयवादिनां यथाश्रतेऽप्यर्थे नात्यन्तमसंभवः । रुद्रस्य रुदिताद्रजतजन्म, प्रजापतेर्वपात्खेदः, तद्धोमात् तूपरपशूद्गम:, देवानां देवयजनाध्यवसाने दिङ्मोह इत्येवंजातीयकमपि सत्यमस्तु, को दोषः ? तत् सर्यथाऽर्थवादानां प्रामाण्यम् । 216. શંકા ન રડતા રુદ્રની બાબતમાં પેલું સદનનું કથન કયાંથી ? રુદનમાંથી ન જન્મેલી રજતની બાબતમાં રૂદનભંથી તેના ઉદ્ભવનું કથન કેમ ? - - નયાયિક—એ તો કેવળ ગૌણ (લક્ષ્યા) વચન છે. આ ગૌણ વચન છે. કતવણના સારૂ વગેરેને કારણે તેમ જ રજતની નિંદા કરવા માટે રજતને રુદનમાંથી જન્મેલું કર્યું છે. એ જ રીતે પશુયાગમાં માંસ હોમવાની પ્રશંસા કરવા ખાતર “પ્રજાપતિએ પિતાનું માંસ કાપ્યું' એવુ' વૃત્તાન્તવ્યાખ્યાન યોજવું જોઈએ. અદિતિદેવતા માટેના ચની પ્રશંસા માટે દેવ (ઋત્વિજો) ખરેખર યજ્ઞસ્થાનને નકકી કર્યા પછી દિશાઓની ભ્રાન્તિ પામ્યા' એમ કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy