SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ 12 યજ્ઞાયુધિવાકયમાં દર્શાવેલ વિસંવાદનો પરિહાર ૧૦૪ પુનરુકિતદોષને પરિહાર ૧૦૫ અર્થવાદ વાક ઉપર અપ્રામાણ્યને આક્ષેપ અને તેને પરિહાર ૧૦૬-૧૧૭ મન્ચવાકયેની વિચારણા ૧૧૮ મત્રવાકયો ઉપર અપ્રામાણ્યને આક્ષેપ ૧૧૯-૧૨૦ મત્રવાના પ્રામાણ્યની સ્થાપના - ૧૨૧-૧૨૫ નામધેયપ્રામાણ્ય પરીક્ષા ૧૨૬-૧૨૯ વેદનું પ્રામાણ્ય માં ? કાર્યાથમાં કે સિદ્ધાર્થ માં કે બન્ને માં ? ૧૩–૧૪૪ વેદ કાર્યાથમાં જ પ્રમાણ છે ? ૧૩ વેદ કાર્યાર્થમાં જ પ્રમાણ છે એ મીમાંસક મત ૧૩૧ વેદ સિદ્ધ અર્થમાં પણ પ્રમાણે છે એ નૈયાયિક મત ૧૩ર-૧૩૩ લૌકિક વાકયેનું કાર્ય પરત્વ અસંભવ ૧૩૪ સિદ્ધાર્યાભિધાયી લૌકિક વાની બાબતમાં વિધિની કલ્પના અન્ય ૧૩૫ પિરુષેય વચનને અર્થ વિવેક્ષા નથી ૧૩૬ સર્વત્ર શબ્દ કાર્યપરક નથી ૧૩૭ શબ્દ સિદ્ધાર્થ પ્રતિપાદક જ છે એ વેદાન્તમત ૧૩૮ શબ્દ કાર્યાથપ્રતિપાદક છે એ મીમાંસક મતે ૧૩૯ પરસ્પર સંબંધનું કારણ કાર્યાકાંક્ષા નથી ૧૪૦ સિદ્ધને સાધ્યને માટે કહેવામાં આવે છે એ મીમાંસક મતનું ખંડન ૧૪૧ આત્મા જાણુ જોઈએ” એ વાક્ય સિદ્ધાર્થ પરક છે ૧૪૨. સિદ્ધ અર્થમાં જ વેદની પ્રમાણતા છે એ વેદાન્તીમત ૧૪૩ વાણની પ્રમાણુતા સિદ્ધ અને કાર્ય અર્થમાં સમાનપણે છે એ યાયિક મત ૧૪૪ પંચમ આધુનિક ૧૪ ૫-૩૨૨ જાતિવાદ-અપેિહવાદ વિવાદ અને જાતિસ્થાપના શબ્દપ્રકાર અને પદપ્રકાર ૧૪૫ જાતિના વાગ્યાથ તિવિશિષ્ટ વ્યક્તિમાત્ર છે એ યાયિક મત ૧૪૬ કેઈ પ્રમાણથી જાતિ પુરવાર થતી નથી એ બોદ્ધ મત ૧૪૭ જાતિનું વ્યક્તિમાં રહેવું કોઈ રીતે ઘટતું નથી એ બૌદ્ધ મત ૧૪૮ જાતિ અને વ્યક્તિ વચ્ચે કોઈ સંબંધ ઘટ નથી એ બૌદ્ધ મત ૧૪-૧૫૦ સામાન્ય સવંસર્વાગત છે કે સ્વવ્યકિતસવગત છે ? ૧/૧ સવસવ ગતપક્ષ અને સ્વવ્યતિસવંગતપક્ષનું ખંડન ૧૫૨ પ્રત્યેક વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ કુમારિલમત ૧૫૩ વસ્તુ સામાન્ય-વિશેષાત્મક છે એ મતનું બોદ્ધ ખંડન ૧૫૪ સામાન્ય-વિશેષાત્મક વસ્તુ નિર્વિકલ્પ પ્રત્યક્ષને વિષય નથી એ બૌદ્ધ મત ૧૫૫ એકાકાર અનુવૃત્તપ્રત્યય પાધિક છે એ બૌદ્ધ મત ૧૫૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy