SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ કર્માનુ ઐવિષ્ય નિપ્રમાણુક 190. અહી અમે મૈયાયિકો કહીએ છીએ—શું ની ત્રિવિધતા વેદેòક્ત છે કે વિધિના વ્યાપારની પરીક્ષા દ્વારા ગમ્ય છે કે ફળના સ્વરૂપની પર્યાલેાચના દ્વારા લભ્ય છે કે પછી માત્ર પુરુષેચ્છાને અધીન છે ? ત્યાં વેદમાં તે ત્રિવિધ વિભાગનું પ્રતિપાદક કેાઈ વચન નથી. વરસાદની ઇચ્છાવાળા કારીરીયજ્ઞ કરે' સ્વર્ગની ઇચ્છાવાળા જ્યોતિપ્ટેમ કરે' 'પશુની ઇચ્છાવાળા ચિત્રાયજ્ઞ કરે' કેવળ આટલું જ વેમાં કહેવામાં આવ્યું છે, અહીં વેદમાં [તે તે યજ્ઞના] ફળનુ ઐહિક, પારલૌકિકત કે અનિયતત્વ જણાવવામાં આવ્યું નથી. વિધિને વ્યાપ૨ આટલે જ છે કે શ્રદ્ઘાપૂર્વક પ્રવૃત્તિ કરાવવી. ત્યાં વિધિમાં આવી કામનાવાળાએ આ કરવું જોઈએ એટલે જ ત્રિને અથ છે. અપુરુષાર્થરૂપ વ્યાપ રમાં, પ્રવ્રુત્ત કરવારૂપ પેાતાનાં વ્યાપારની પૂર્ણુતા નહિ પામતા વિધિ અધિકારીના વિશેષણભૂત કામ (=ઈચ્છા), કામ્યમાન સ્વગ વગેરે, ભાવાથ' (=ક્રિયાપદા) અને યાગ વગેરેના સાધ્યું-સાધનસંબધ જ જણાવે છે, પરંતુ કામ્યમાન [ફળની] નિષ્પત્તિ તરત જ થશે કે કાલાન્તરે તેનુ તે સૂચન પણ કરતા નથી. કિન્તુ ફળના સ્વરૂપની પર્યાલેચના દ્વારા સ્વર્ગનું પારલૌકિકત્વ જ્ઞાત થાય છે, પણ પશુ વગેરેની અનિયતતા જણાતી નથી. પુષેચ્છા તે પુરુષેચ્છા જ છે, તેનાથી શાસ્ત્રાની વ્યવસ્થા કરવી શકય નથી. તેથી કર્માનું વૈવિધ્ય નિપ્રમાણક છે. 191. यस्तु चित्रादीनामनियतफलत्वे न्याय उक्तः "चित्रादीनां फलं तावत् क्षीणं तत्रैव जन्मनि" [श्लोकवा ० चित्राक्षेपपरि० १५] इत्यादि स कार्यामपि निश्चितैहिकफलायां योजयितुं शक्यः । अद्याकृतायां कारीयों न हि देवो न वर्षति जन्मान्तरकृता तत्र कारीरी किं न कारणम् ? || तस्मात् साऽप्यनियतफला भवतु । 191, વળી, ચિત્રા વગેરે યાગાનાં ફ્ળ અનિયતકાલિક છે એ પુરવાર કરવા જે તર્ક આપવામાં આવ્યા છે—જેએ ચિત્રાને તે જ જન્મમાં ફળનાર માને છે. તેને ચિત્રાયાગ કર્યા વિના પશુલાભ થતે દેખાય ત્યાં તે પશુલાભ નિર્નિચિત્તક સ્વીકારવા પડશે કારણ કે પૂ જન્મમાં કરેલ ચિત્રયાગાનું ફળ તે તે તે જન્મમાં જ ક્ષીણુ થઈ ગયુ છે; અને પશુલાલને નિનિમિત્તક માનવા યે.ગ્ય નથી. એટલે ચિત્રાયાગનાં ફળ અનિયતકાલિક છે એમ માનવું જોઈ એતે તર્ક તે નિશ્રિત ઐહિક ફળવાળા કારીરીયજ્ઞને પણ લ ગુ કરી શકાય. આજે કારીરીયજ્ઞ ન કર્યાં હાય તે! દેવ વરસાદ મેકલતા નથી એમ નહિ. તે શું અહી જન્માન્તરમાં કરેલ કારીરીયજ્ઞ કારણુ નથી ? તેથી, કારીરીયજ્ઞ પશુ અનિયતવાળા બને. 192. अथ सस्यसम्पत्सम्पाद्य सुखसम्भोगसाधनभूतादृष्टनिमित्ता वृष्टिरद्याकृतायामपि कारीर्यामिति मन्यसे, तर्हि दधिक्षीरादिभक्षणसुखाक्षेपिकर्मनिमित्तकः पशुलाभो भविष्यति अकृतचित्रायागानाम् । कारीर्यधीन ओदनः, चित्राधीनं दधीति दध्योदन - भोजन सुखसाधनादृष्टकारिता पशुवृष्टिसृष्टिर्भवतु । अथ शृङ्गग्राहिकया पशुफला चित्रेष्टिरुपदिश्यते, तेन न सुखसामान्याक्षेपककर्मनिबन्धन: पशुलाभः । एवं वृष्टावपि शृङ्गग्राहिकया कारीरी पठ्यते एवेति वृष्टिरपिं सामान्यादृष्टनिबन्धना मा भूत् 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy