SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ વેદ ઉપર અપ્રામાણ્યને આક્ષેપ 114. જેવા જણાતા નથી, જેમનું મૂળ લોભ વગેરે નથી, જેમનાથી લોકોને ઉગ થતો નથી તે આગમનું જ પ્રામા અહી ઈછવામાં આવે છે. કુદનીમતનું જરાય પ્ર માણ્ય સ્વીકારાયું નથી. તે [કુનીમત] આ પ્રમાણે છે-કેટલાક વિટ એ આ નીલાબરકત કયું હતું એમ કહેવાય છે, જેમાં અમિત એક ૫ટ એટેલા સ્ત્રી અને પુરુષો ગમે તેની સાથે બહુ કામચેષ્ટાઓ કરતા. તેને અપૂવ” (દનિમ્લક) જાણીને ધર્મતત્વજ્ઞ રાજા શંકરવિર્માએ અટકાવ્યું, પરંતુ જેન આદિ મત આવો અપૂર્વ (વેદનિમૂલક) નથી. इत्याप्तोक्तत्वहेतोः परिमुषितपरोदीरिताशेषदोषात् एषां वेदागमानां सुदृढमुपगते मानभावे प्ररोहम् । तन्मूलत्वात्तथात्वं पुरुषवचनतो वाऽस्तु शास्त्रान्तराणां तद्वारेणापि वक्तुं न खलु कल्लुपता शक्यते वेदवाचाम् ॥ 174 ઉપસંહારમાં કહેવાનું કે આપ્ત પુરુષે કહેલ હોવાને કારણે અને બીજાઓએ કહેલા બધા દોષો દૂર કરી દીધા હોવાને કારણે આ વેદાગમનું પ્રામાણ્ય સુદ પ્રરોહ પામ્યું છે ત્યારે વિદમૂલક હોવાને કારણે અથવા આપ્ત પુરૂષનાં વચને હેવાને કારણે અન્ય આગમનું પ્રામાણ્ય હો; આપ્ત પુરુષનું વચન હોવાને કારણે વેદવાણુની કલુષિતા (=અપ્રામાણ્ય) છે એમ કહેવું ખરેખર શક્ય નથી. 175. નાનુ નાચાર વેદ્રશ્ય પ્રામાર્થે સુવ્યવસ્થિતમૂ | - खदेहसंभवै रेव दोषैरनृततादिभिः ॥ 'चित्रया यजेत पशुकामः' 'पुत्रकामः पुत्रेष्टया यजेत' इति श्रूयते । चेष्टयनन्तरं पुत्रपश्वादिफलमुपलभ्यते । तस्मादसत्याः चित्रादिचोदनाः । ननु च यः पशुकामः स इष्टिं कुर्यादितीयानेव वाक्यार्थः । तत्र यागात् पशवो भवन्तीति : एतदेव दुरुपपादम् । ते च भवन्तोऽप्यनन्तरमेव भवन्तीति एतद् दुरुपपादतरम् । अतः कथं न सत्यार्थत्वं चित्रादिचोदनानाम् । 175. શંકા–તેના પિતાના દેહમાં જ અમૃતતા વગેરે દેશે ઉત્પન્ન થયા હોવાને કારણે હજુય વેદનું પ્રામાણ્ય બરાબર સ્થિર થયું નથી. “પશુની કામનાવાળો ચિત્રાયાગ કરે પુત્રની કામનાવાળા પુત્રેષ્ટિ યજ્ઞ કરે’ એમ વેદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ તે તે યજ્ઞ પછી પશુ, પુત્ર, વગેરે ફળ મળતાં નથી. તેથી ચિત્રાયાગ વગેરેને ઉપદેશ અસય છે. ઉત્તર–જેને પશુની કામના હોય તે યજ્ઞ કરે' આટલે જ વાક્યને અર્થ છે. તેમાં યોગને કારણે પશુઓ થશે એવો અર્થ ઘટાવા જ મુશ્કેલ છે. અને તે થતાં હોય તે પણ યાગ પછી તરત જ થાય છે એ ઘટાવવું તો તેથી પણ વધારે મુશ્કેલ છે. તેથી, કેવી રીતે ચિત્રાયાગ વગેરેના ઉપદેશનું સત્યાર્થત્વ નથી ? (અર્થાત્ છે જ), મીક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org ર*
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy