SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ह ગમે તે પુસ્તક આગમ નથી સ્વતન્ત્ર નથી. ઉત્તરવાકચથી તે ખંડિત થયું હોઈ તે આદરણીય નથી. ખીન્ન [બૌદ્ધાદિ] આગમા પણ [વેદગત] પૂવ પક્ષમલક છે એમ કલ્પવું અયેાગ્ય છે, કારણ કે [તેમના મૂળરૂપ વૈદિક વાકયો પછી તરત જ પ્રતિપક્ષવચન ઉપલબ્ધ થતાં નથી. તેથી સવ` આગમા વેદभूल होई, प्रभाणु छे. 172. सर्वागमप्रमाण नन्वेवमुपपादिते 1 अहमप्यद्य यं कञ्चिदागमं रचयामि चेत् ॥ तस्यापि हि प्रमाणत्वं दिनैः कतिपयैर्भवेत् । तस्मिन्नपि न पूर्वोक्तन्यायो भवति दुर्वचः ॥ जरत्पुस्तकलिखितं यदपि तदपि किञ्चिदिदानीं केनापि धूर्तेन प्रख्याप्यते 'महानयमागमः' इति । तत्राप्याप्त एव प्रणेता कल्प्यताम्, यादृशं तादृशं वचनमुच्यतां मूलभूतमिति । 172. શંકા...જો આ રીતે બધા જ આગમાનું પ્રામાણ્ય ઘટાળ્યું તે હું પણ આજે જે કોઈ આગમ રચું તેનુય પ્રામાણ્ય કેટલાક દિવસે પછી થાય કારણ કે તેની બાબતમાં પણ પૂર્વક્તિ ન્યાય (=તર્ક) કહેવા મુશ્કેલ નથી. જૂના કોઈ પણ પુસ્તકમાં લખેલુ જે કઈ પણ હાય તેને કાઈ પણ ધૂત આ મહાન આગમ છે' એમ કહી ઓળખાવે; તેના પણ આપ્ત જ પ્રણેતા છે એમ કલ્પા, જેવુ તેવુ વૈદિક વચન તેના મૂળ તરીકે ઉચ્ચારો. 173. Jain Education International नैतदत्यविगीतायां प्रसिद्धिं प्रापुरागमाः । कृतश्च बहुभिर्येषां शिष्टैरिह परिग्रहः ॥ अद्य प्रवर्तमानाश्च नापूर्वा इव भान्ति ये 1 येषां न मूलं लोभादि येभ्यो नोद्विजते जनः ॥ तेषामेव प्रमाणत्वमागमानामिहेष्यते । न मृते तु यत्किञ्चित् प्रमाणं कुट्टनीमतम् ॥ तथा हि- अमितै कपटनिवीतानियतस्त्रीपुंसविहितबहुचेष्टम् । नीलाम्बरव्रतमिदं किल कल्पितमासीद्विटैः कैश्चित् ॥ तदपूर्वमिति विदित्वा निवारयामास धर्मतत्त्वज्ञः । राजा शङ्करवर्मा न पुनर्जेनादिमतमेवम् ॥ 173. उत्तर—प्रेम नथी. ने भागभो निर्विवाह प्रसिद्धिने याग्या छे, मनो સ્વીકાર અહીં ધણા શિએ કર્યાં છે, જે અત્યારે પ્રવતમાન ઢાવા છતાં અપૂર્વ (=વેનિમૂ*લક) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy