________________
re
શનું પ્રમાણ્ય પરતઃ જ છે
કે પ્રમાણુજ્ઞાન હશે' તે વખતે નાના (પેાતાનું પ્રમાણ્ય સિદ્ધ કરવા) સંવાદની અપેક્ષા રાખતા હાઇ પરતઃ પ્રામાણ્ય પામે છે.
143. પ્રત્યક્ષાદ્રિમાળાનાં તત્વથાઽસ્તુ તથાઽસ્તુ વા | शब्दस्य हि प्रमाणत्वं परतो मुक्तसंशयम् ॥
दृष्टे हि विषये प्रामाण्यनिश्चयमन्तरेणैव लघुपरिश्रमेषु कर्मसु प्रवृत्तिरिति तदुपयोगप्रत्यक्षादिप्रमाणप्रामाण्यनिश्चये दुरुपपादे कोऽभिनिवेश: ? शब्दे पुनरदृष्टपुरुषार्थपथोपदेशिनि प्रामाण्यमनिश्चित्य महाप्रयत्ननिर्वत्र्त्यानि ज्योतिष्टोमादीनि न प्रेक्षापूर्वकारिणो यज्वानः प्रयुञ्जीरन् इत्यवश्यं निश्चेतव्यं तत्र प्रामाण्यम् । तच्च परत एवेति ब्रूमः ।
143. પ્રત્યક્ષ વગેરે પ્રમાણેનુ પ્રામાણ્ય જે રીતે । તે રીતે ખરું (અર્થાત્ એની ચર્ચામાં ન પડીએ). પરંતુ શબ્દનુ પ્રામાણ્ય તા નિ:સંશયપણે પરતઃ જ છે.
જ્યારે વિષય દૃષ્ટ હેાય ત્યારે પ્રામાણ્યના નિશ્ચય વિના જ ઘુશ્રમસાધ્ય કર્મામાં લેાકેા પ્રવૃત્ત થાય છે, એટલે તેમાં ઉપયાગી પ્રત્યક્ષ . વગેરે પ્રમાણેનું પ્રામાણ્ય નિશ્ચિતપણે જાણવું (પ્રવૃત્તિ પડેલાં) દુÖટ હેાઇ તેને નિશ્ચિતપણે જાણ્યા પછી જ પ્રવૃત્તિ કરવાની જક કરવાને શે! અ ? પરંતુ શબ્દ તે અદૃષ્ટ પુરુષાર્થ પંથને ઉપદેશ આપે છે, તેથી શબ્દના પ્રામાણ્યને નિશ્ચિતપણે જાણ્યા વિના મહાપ્રયત્નસાધ્ય જ્યોતિષ્ટોમ વગેરે કર્મો બુદ્ધિમાન યજમાનેા કરે નહિ, એટલે અહીં શબ્દના પ્રામાણ્યને નિશ્ચય [પ્રવૃત્તિ પહેલાં] અવશ્ય કરવા જોઈએ અને તે પ્રામાણ્યનિશ્ચય પરતઃ જ છે એમ અમે કહીએ છીએ.
144. शब्दस्य वृद्धव्यवहाराधिगत सम्बन्धोपकृतस्य सतः प्रतीतिजनकत्वं नाम रूपमवधृतम् । तत्तु नैसर्गिक शक्त्यात्मक सम्बन्धमहिम्ना वा पुरुषघटितसमयसम्बन्धबलेन वेति विचारयिष्यामः । प्रकाशकत्वमात्रं तु दीपादेखि तस्य रूपम् । यथा हि दीपः प्रकाशमानः शुचिमशुचिं वा यथासन्निहितमर्थमवद्योतयति तथा शब्दोऽपि पुरुषेण प्रयोज्यमानः श्रवणपथमुपगतः सत्येऽनृते वा समन्वितेऽसमन्विते वा सफले निष्फले वा सिद्धेऽसिद्धे कार्येऽर्थे वा प्रमितिमुपजनयतीति तावदेवास्य रूपम् । अयं तु दीपाच्छब्दस्य विशेषो यदेष सम्बन्धव्युत्पत्तिमपेक्षमाणः प्रमामुत्पादयतीति, दीपस्तु तन्निरपेक्ष इति ।
144. વૃદ્વવ્યવહાર દ્વારા જાગેલ સંબધથી શબ્દ જ્યારે ઉપકૃત ઢાય છે ત્યારે તેનું પ્રતીતિજનકત્વ સ્વરૂપ હાય છે એમ નિશ્ચિત થયેલ છે. આ એનુ સ્વરૂપ નૈસર્ગીક શા કસંબંધના મહિમાને લીધે છે કે પુરુષે ધડેલ. સમ્રુતસ ંબધના ખળે છે એ આપણે (ચેાથા આહિકમાં) વિચારીશું. દીપ વગેરેની જેમ એનુ સ્વરૂપ પણ પ્રકાશક માત્ર છે. જેમ પ્રકાશમાન દીવા શુદ્ધ કે અશુદ્ધ, જે કંઇ સમીપ ડેાય છે તેને પ્રકાશિત કરે છે તેમ શબ્દ પણુ, પુરુષ વડે પ્રયાનતા કાને પડતાં, સત્ય કે અસત્ય, સમન્વિત કે અસમન્વિત, સફલ કે નિષ્કુલ, સિદ્ધ કે અસિદ્ધ કાર્યની કે અર્થાંની પ્રતીતિ જન્માવે છે, એટલે એટલુ જ એનુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org