________________
Rયાયિકનું આખ્યાતિવાદખંડન જ માત્ર સંવેદન થતું નથી. એટલે સ્મૃતિપ્રમેષનું સમર્થન કરવાને તમારા પ્રભાકરને આ ખાટા પક્ષપાત જ છે. વળી, દ્વિચક્રજ્ઞાન વગેરે જ્ઞાનમાં અખ્યાતિ (વિવેકાગ્રહણ) કેવી રીતે છે ? ____120. ननूक्तं सुषिरभिन्ना नयनवृत्तिरेकत्वेन ग्रहीतु न शक्नोति शशाङ्कमिति । भोः श्रोत्रिय ! तादृशी दृशो वृत्तिरेकत्वमिन्दोर्मा ग्रहीद् द्वित्वानुभव तु भान्तं क प्रच्छादयामः! ननु चक्षुर्वृत्तौ तद् द्वित्व, तद्गतत्वेन तु यत्तस्याग्रहणं स एव भ्रमः । नैतदेवम्, नेत्रवृत्तेः सर्वत्र परोक्षत्वात् । ।
किमेकचन्द्रबोधेऽपि वृत्त्येकत्वं प्रतीयते ।
इयं ह्यगृह्यमाणैव चक्षुर्वृत्तिः प्रकाशिका ॥ एवमुच्यमाने चैकचन्द्रग्रहणेऽपि वृत्त्येकत्वाग्रहणादख्यातिरेव भवेत् । यदपि तिक्तशर्करादिप्रत्ययेष्वख्यातिसमर्थनकदाशया पित्तवृत्तेस्तिक्तत्वस्य संवेद्यमानस्य तत्स्थत्वेनाग्रहणमुपवर्णितं तदपि कुशकाशावलम्बनप्रायम् ।
मोहात् पित्तगतत्वेन तिक्तता चेन्न गृह्यते ।
मा ग्राहि शर्करायां तु किंकृता तिक्ततामतिः ॥ सामानाधिकरण्येन हि तिक्ता शर्करा' इति तदधिकरणा तिक्तताप्रतीतिरुपजायते । पित्तं विन्द्रियस्थं तिमिरवदगृह्यमाणमपि भ्रममुपजनयति शरीरस्थमिव ज्वरं शिरोऽर्यादि रोगमित्यलं प्रसङ्गेन ।
120. પ્રાભાકર – અમે કહ્યું છે ને કે તિમિરરોગના દેષને કારણે દ્વિધા વિભક્ત થયેલે નેત્રવ્યાપાર ચંદ્રના એકત્વને ગ્રહણ કરવા સમર્થ નથી.
રયાયિક – અરે ઓ વેદવિ ! ચક્ષુને તે વ્યાપાર ચંદ્રના એકત્વને ભલે ન ગ્રહણ કરે, પરંતુ (ચંદ્રના) ધિત્વના અનુભવનું જે સંવેદન છે તેને અમે કયાં છુપાવીએ ?
પ્રાભાકર - તે ધિત્વ ચક્ષુવ્યાપારમાં છે, ચક્ષુવ્યાપારગત ધિત્વનું ચક્ષુવ્યાપારગતરૂપે અગ્રહણ એ જ ભ્રમ છે.
નૈયાયિક – ના, એવું નથી, કારણ કે ચક્ષુને વ્યાપાર તે સર્વત્ર પક્ષ છે. શું એક ચંદ્રનું જ્ઞાન જ્યારે થાય છે ત્યારે પણ ચક્ષુવ્યાપારગત એકત્વ દેખાય છે ? આ ચક્ષુવ્યાપાર તે અગૃહીત રહીને જ પિતાના વિષયને] પ્રકાશિત કરે છે – જાણે છે. આમ કહેવામાં આવતાં તો એક ચન્દ્રનું જ્ઞાન પણ અભ્યાતિ જ બની જs કારણ કે તેમાં પણ ચક્રવ્યાપારગત એકત્વનું અગ્રહણ છે. વળી, સાકરની તિક્તતાના જ્ઞાન જેવાં જ્ઞાનમાં અખાતિ(=અગ્રગુ)નું સમર્થન કરવાની ખાટી આશાથી પિત્તમાં રહેલી તિક્તતાનું સંવેદન થતું હોવા છતાં તે તિક્તતાનું પિત્તગત રૂપે ગ્રહણ થતું નથી એમ તમે કહ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org