SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમા–અપ્રામાણ્ય સ્વતઃ–પરત: વિચારે હોય તે જ્ઞાનને આધારે પુરુષ પ્રવૃત્તિ કેમ કરે ? અને જ્ઞાનોત્પત્તિ વખતે આ વિશેષધમ દેખનાર પુરુષ તે જ્ઞાનને આધારે પ્રવૃત્તિ કરતો છેતરાય છે કેમ ? આ અને અમે તમને પૂછીએ છીએ. અભ્યસ્ત વિષયમાં ન અનુભવાતા અવિનાભાવસ્મરણની જેમ જ્ઞાનોત્પત્તિ વખતે ન અનુભવાતી હોવા છતાં જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્યને સંશય હોય છે જ. જ્ઞાનસ્પત્તિ વખતે જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાયને સંશય ક૯૫વામાં આવેલ હોવા છતાં તે વ્યવહારને લેપ કરનારે નથી કારણ કે તેનાથી જ બધા પ્રાણુઓને વ્યવહાર ચાલે છે. તેથી, જ્ઞાનના પ્રામાણ્ય-અપ્રામાણ્યવિષયક સંશયને આધારે જ વ્યવહાર ચલાવતા, પ્રવૃત્તિ કરતા લેકે ઉપર [‘સંશયાત્મા નાશ પામે છે” જેવા અભિશાપ ન વરસાવવા જોઈએ. 65 न च सर्वथा संशयसमर्थनेऽस्माकमभिनिवेशः । प्रामाण्यं तु ज्ञानोत्पत्तिकाले ग्रहीतुमशक्यमिति नः पक्षः । प्रामाण्याग्रहणमेवानध्यवसायस्वभावं संशयशब्देनेह व्यपदेक्ष्यामः । प्रामाण्याग्रहणं च प्रदर्शितम्, प्रत्यक्षेणानुमानेन वा सता प्रमाणेनात्मनः प्रमा. णत्वपरिच्छेदायोगात् । तस्मात्स्वयं प्रामाण्यं गृह्यते इत्येष दुर्घटः पक्षः । - 65. સર્વથા સંશયનું સમર્થન કરવામાં જ અમારો પક્ષપાત નથી. જ્ઞાનની ઉત્પત્તિ વખતે જ્ઞાનના પ્રામાણ્યને ગ્રહણ કરવું શક્ય નથી એ અમારા પક્ષ છે. અનધ્યવસાયરૂપ સ્વભાવવાળા, પ્રામાણ્યના અગ્રહણને જ અમે અહીં સંશય નામ આપીએ છીએ. અને [જ્ઞાનની ઉત્પત્તિ વખતે તેના] પ્રામાણ્યનું અગ્રહણ હોય છે એ અમે દર્શાવી ગયા છીએ, કારણ કે પ્રત્યક્ષ અથવા અનુમાન પ્રમાણ હોવા છતાં પિતાનું પ્રામાણ્ય પ્રહણ કરવાને યોગ્ય નથી. તેથી પ્રમાણુ પિતાના પ્રામાણ્યને પિોતે જ ગ્રહણ કરે છે એ પક્ષ દુર્ઘટ છે. 66 अथ स्वतः प्रामाण्यं भवतीत्येष पक्ष आश्रीयते, सोऽप्ययुक्तः, कार्याणां कारणाधीनजन्मत्वात् प्रामाण्यस्य च कार्यत्वात् । अस्ति च प्रामाण्यं, वस्तु च तत्, न च नित्यमिति कार्यमेव तत् । कार्य च कार्यत्वादेव न स्वतो भवितुमर्हति इति । अथोत्पत्तौ स्वकारकातिरिक्तगुणानपेक्षित्वमेव प्रामाण्यस्य स्वतो भवनमुच्यते न पुनरकार्यत्वमेवेति तदप्यसम्यक्, सम्यग्रूपस्य कार्यस्य गुणवत्कारकव्यतिरेकेणानिष्पत्तेः । द्विविध कार्य भवति - सम्यगसम्यग्वा । तत्र गुणवता कारणेन सम्यक् कार्यमुत्पद्यते, दोषवता स्वसम्यगिति । निर्दोषं निर्गुणं वापि न समस्त्येव कारणम् । अत एव तृतीयस्य न कार्यस्यास्ति सम्भवः ॥ 66. જે પ્રમાણુનું પ્રામાણ્ય સ્વતઃ જ અર્થાત કારણ વિના જ ઉત્પન્ન થાય છે એ પક્ષને સ્વીકારવામાં આવે તો તે પક્ષ પણ બરાબર નથી, કારણ કે કાર્યોની ઉત્પત્તિ તેમનાં કારણોને અધીન છે અને પ્રામાણ્યું તે કાર્ય છે. પ્રામાણ્ય અસ્તિત્વ ધરાવે છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy