________________
પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ પરતઃ વિચારે
३७ આવતું નથી અને જ્ઞાનના સ્વતઃપ્રામાયને કંઈ હાનિ થતી નથી. જ્યાં પ્રથમ જ્ઞાનને સવાદી ત્રીજી જ્ઞાન જન્મે ત્યાં પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય નિયમથી પહેલેથી છે જ; બીજો જ્ઞાને તેના ઉપર આપેલ અપ્રામાની મિથ્યા શંકાને દૂર કરવાનું જ કામ આ ત્રીજી જ્ઞાન તો કરે છે, અને નહિ કે પ્રથમ જ્ઞાન સાથેના પિતાના સંવાદને કારણે પ્રથમ જ્ઞાનનું પ્રામાણ્ય તે સ્થાપિત કરે છે. જે ત્રીજું જ્ઞાન બીજ જ્ઞાનને (= પહેલા જ્ઞાનના બાધક જ્ઞાનને) સંવાદી હોય તે પ્રથમ જ્ઞાનનું અપ્રામય તે ત્રીજું જ્ઞાન સ્થાપિત કરે છે અને તે અપ્રામાણ્ય તે પરતઃ ઈષ્ટ છે. પરંતુ દ્રિતીય જ્ઞાનનું પ્રામાણ્ય કંઈ તેના ત્રીજ જ્ઞાન સાથેના સંવાદને લીધે નથી. ત્રીજુ જ્ઞાન બીજા જ્ઞાનના પ્રામાણ્યની સ્થાપના કરતું નથી પરંતુ પ્રથમ જ્ઞાનની બાબતમાં ક૯પવામાં આવેલ શંકાને દૂર કરે છે. કહ્યું પણ છે કે આમ [જ્ઞાનના પ્રામાણ્યની શંક ને દૂર કરવા કે તેના અપ્રામાણ્યની સ્થાપના કરવા] ત્રણ કે ચાર જ્ઞાનેથી વધુ જ્ઞાન ઇચ્છવામાં આવતા નથી; આટલાથી જ [અર્થાત્ આટલું સ્વીકારતાં જ] કોઈ પણ જ્ઞાન સ્વતઃ પ્રાપાવ ધરાવે છે [એ મતને સમર્થન મળે છે.]
51. तदेवं सर्वप्रमाणानां स्वतःप्रामाण्ये सिद्धे समानन्यायतया शब्दस्यापि तथैव प्रामाण्यं भवति । न च नैसर्गिकमर्थासंस्पर्शित्वमेव शब्दस्य स्वरूपमिति परीक्षितमेतत् । किन्त्वर्थबोधजनकत्वात्तस्य नैसर्गिके प्रामाण्ये सति पुरुषदोषानुप्रवेशकारितः क्वचिद्धि विप्लवः । तदुक्तम्, 'शब्दे दोषोद्भवस्तावद्वक्त्रधीन इति स्थितम्' इति [लो. वा. १-१-२-६२] । तत्र पौरुषेये वचसि गुणवति वक्तरि तद्गुणापसारितदोषतया तत्प्रामाण्यमौत्सर्गिकमनपोदितं भवति । न तु गुणकृतं तत्प्रामाण्यम्, अनङ्गत्वात्प्रामाण्ये गुणानाम् । बोधात्मकत्वनिबन्धनमेव तदित्युक्तम् । वेदे तु प्रणेतुः पुरुषस्याभावात् दोषाशङ्कव न प्रवर्तते, वक्त्रधीनत्वादोषाणाम् । न च बाधकप्रत्ययोऽद्य यावद्वेदार्थे कस्यचिदुत्पन्न इति निरपवादं वेदप्रामाण्यम् ।आह च
तत्रापवादनिर्मुक्तिर्वक्त्रभावाल्लघीयसी।
वेदे तेनाप्रमाणत्वं न शङ्कामधिगच्छति ॥ इति [श्लो. वा. चोद. ६८] तदिदमुक्तम् 'तत्प्रमाणं बादरायणस्यानपेक्षत्वात्' इति [जै. सू. १.१.५] ।
गिरां मिथ्यात्वहेतूनां दोषाणां पुरुषाश्रयात् ।
अपौरुषेयं सत्यार्थमिति युक्तं प्रचक्षते ॥ गिगं सत्यत्वहेतुनां गुणानां पुरुषाश्रयात् । पौरुषेयं सत्यार्थमित्ययुक्तं तु मन्यते ॥ न हि पुरुषगुणानां सत्यतासाधनत्वं वचसि खलु निसर्गादेव सत्यत्वसिद्धिः । गुणमपि नरवाचां विप्लवाधायिदोषप्रशमनचरितार्थ सङ्गिरन्ते गुणज्ञाः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org