SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાભિવ્યતિપક્ષમાં લાઘવગુણ ૧૪૫ શ્રોત્રાકાશે પહોંચતાં જ શબ્દને શ્રવણગ્ય બનાવે છે. પ્રયત્નની તીવ્રતા કે મંદતાને કારણે તીવ્ર કે મંદ બનેલો વાયુ શબ્દમાં તીવ્રતા કે મંદતાનું જે જ્ઞાન થાય છે તેનું નિમિત્ત બને છે. ઉદામ વેગથી યુક્ત હેવાને કારણે ગતિક્રિયા કરતો વાયુ વેગ શાંત થતાં બાણુની જેમ, દૂર જવા શક્તિમાન નથી. વાયુ ભર્ત હોઈ, [એના માર્ગમાં] આવતા બીજ મત દ્રવ્યથી તે રોકાય છે, તેથી ભીંત વગેરેથી વ્યવહિત (=અન્તરિત) શબ્દ સંભળાતો નથી. વેગ અને ગતિથી યુક્ત વાયુ જે તરફથી આવતો હોય છે તે તરફથી શબ્દ પણ આવે છે એવું શ્રોતા માની લે છે. તે વાયુ જ્યારે શંખ વગેરેના સંગથી પ્રેરાતા હોય છે ત્યારે વર્ણરૂપ નહિ એવા શબ્દનો અભિવ્યક્તિનું તે કારણ બને છે. અથવા વર્ણરૂપ ન હેય એવા શ્રોત્રમ્રાહ્ય રહેતો નથી, તેમ છતાં વરૂપ ન હોય એવા શબ્દનું શબ્દવ સામાન્ય તા શ્રવણ દ્વારા ગૃહીત થાય છે. 248. તદ્ધિા વાનિંદ્રામિરધિ શપના કૃતા, માતાતિરસ્યાઃ સર્વોसदत्वात्। कर्णाकाशसंस्कारमात्रमदृष्ट कल्पितम् । तदपि कार्यार्थापत्तिगम्यत्वान्नापूर्वमिति। अपक्षपातिनः सभ्याः सत्यमुत्पत्त्यपेक्षया । शब्दस्य कल्पनामाहुरभिव्यक्तौ लघीयसीम् ॥ 248, આમ અમે [મીમાંસકોએ અહીં વધારાની કલ્પના કરી નથી કારણ કે એ વાયગતિને તે બધા લોકે જાણે છે. કર્ણકાશના અદષ્ટ સંરકારની જ કલપના અમે કરી છે. તે અદષ્ટ સંસ્કાર પણ કાર્યાથપત્તિ દ્વારા જાણી શકાતો હેઈ અપૂર્વ નથી, તદ્દન કપોલકહિપત નથી. અપક્ષપાતી સભ્ય શબ્દોત્પત્તિની કલ્પનાની અપેક્ષાએ શબ્દાભિવ્યક્તિની કલ્પનાને વધારે લાઘવવાળી કહે છે. 249. तदेवमभिव्यक्तिपक्षे नियतग्रहणोपपत्तेः प्रत्यभिज्ञाप्रत्ययप्रामाण्यान्नित्यत्ववोपगन्तव्यम् । या त्वनैकान्तिकत्वोक्तिः धीकर्मप्रत्यभिज्ञया । प्रत्यक्षे चौद्यमानाऽसौ दर्शयत्यतिमूढताम् ॥ तेनानुमानदोषेण प्रत्यक्षं न हि दूष्यते । सिद्धान्तान्तरचिन्ता तु भवेभृशमसंगता ।। निर्वाधं प्रत्यभिज्ञानमस्ति चेवुद्धिकर्मणोः । तयोरप्यस्तु नित्यत्वं नो चेत् का शब्दतुल्यता ।। तस्मान्नित्यः प्रत्यभिज्ञानप्रभावात् सिद्धः शब्दः पश्यतां तार्किकाणाम् । अर्थापत्तिः पूर्वमुक्ता च तस्मिन् अस्थायित्वे युक्तयश्च व्युदस्ताः ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy