________________
શાભિવ્યક્તિ પક્ષની તકગતતા
૧૩૭ વિભાગે અમુક જ વર્ણને ગ્રહણ કરવા શક્તિમાન બનાવવા માટે શ્રોત્રને સંસ્કૃત કરે છે. જેમ તમારા મનમાં અમુક સંયોગ-વિભાગ અમુક જ વર્ણની ઉત્પત્તિ માટે સમર્થ છે તેમ અમારા મતમાં અમુક સંયોગ–વિભાગ અમુક જ વર્ણની અભિવ્યક્તિ કરવા સમર્થ છે.
233. व्यञ्जकानां नियमो न दृष्ट इति चेत् क एवमाह सहस्राक्षः ? तथा हि पृथिव्यामेव वर्तमानो गन्धः समानदेशो भवति समानेन्द्रियग्राह्यश्च, प्राणैकविषयत्वात् । तस्य च नियतव्यञ्जकव्यङ्गयता दृश्यते एव ।
कचित्पावकसम्पर्कादर्का शुस्पर्शतः कचित् ।
कचित्सलिलस सेकाद्गन्धोऽभिव्यज्यते भुवः ॥ न च स्तिमितपवनापनोदनमात्रं करणस्य संस्कार इष्यते यः सर्वसाधारणः स्यात्, किन्तु अन्य एव नियतः प्रतिविषयं योग्यतालक्षणः ।
233. Rયાયિક – વ્યંજમાં નિયમ દેખાતો નથી. [અર્થાત્ અમુક વ્યંજકે અમુકને જ વ્યકત કરે છે એ નિયમ દેખાતો નથી.]
મીમાંસક-આવું કે સર્વજ્ઞ કહે છે ? [નિયમ છે જ, જેમકે પૃથ્વીમાં જ રહેલો ગધ સમાન દેશમાં છે અને સમાનેન્દ્રિય ગ્રાહ્ય છે કારણ કે તે ધ્રાણેન્દ્રિયને જ વિષય છે. તે નિયત વ્યંજકથી વ્યક્ત થતે દેખાય છે જ. અમુક વખતે [અમુક ગંધ] અગ્નિના સંપર્કથી, અમુક વખતે [અમુક ગંધ] સૂર્યના કિરણોના સ્પર્શથી, અમુક વખતે [અમુક ગંધી પાણીનો છંટકાવથી પૃથ્વીમાંથી અભિવ્યક્ત થતો અનુભવાય છે. નિશ્ચલ પવનના દૂરીકરણ માત્રને અમે કરણના સંસ્કાર તરીકે ઈચ્છતા નથી–જે સર્વસાધારણ છે; પરંતુ જે પ્રતિવિષય નિયત છે તે યોગ્યતાલક્ષણરૂપ બીજે કરણનો સંસ્કાર અમે ઈચ્છીએ છીએ.
234. यत्पुनरभ्यधायि नभसि श्रोत्रेऽम्युपगम्यमाने सर्वप्राणिनामेकमेव श्रोत्रं भवेद् इति तदप्यसाधु, धर्माधर्मयोर्नियामकत्वात्, आकाशस्यापि घटाकाशवदन्यावच्छे दोपपत्तेः । धर्माधर्मनिबन्धन एव वधिरेतरविभागः । अपि च भवतामेवैष दोषो येषामाकाशमेव श्रोत्रमित्यभ्युपगमनियमः । मीमांसकानां तु नावश्यमाकाशमेव श्रोत्रं, कार्यार्थापत्तिकल्पितं तु किमपि करणमात्रं प्रतिपुरुषनियतं श्रोत्रमिति नातिप्रसङ्गः । तथा च भर्तृमित्रः पवनजनितसंस्कारमेव श्रोत्रं मन्यते ।
234. વળી, તમે જે કહ્યું કે શ્રોત્રને આકાશરૂપ માનતાં સર્વ પ્રાણીઓનું એક જ શ્રોત્ર બની જાય તે પણ ચોગ્ય નથી કારણ કે શ્રોત્રનું નિયામક પ્રાણીઓને ધર્માધર્મ છે, વળી ઘટાકાશની જેમ આકાશને પણ અન્ય વસ્તુથી અવચ્છેદ ઘટે છે. ધર્માધર્મને આધારે જ બધિરેતર વિભાગ થઈ શકે છે. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org