________________
શાભિવ્યક્તિ પક્ષની દુર્ઘટતા 228. જે કરણને સંસ્કાર થતો હોય તે ખરેખર એ શબ્દ સંભળાય, અને તે પછી ગકારને માટે જ કરણને સંસ્કાર છે એ આ નિયમ કયાંથી? વળી, [કોત્રવતી] નિશ્ચલ સમીરણનું દૂરી કરણ જ કરણને સંસ્કાર છે. અને આ સંસ્કાર તે તે દેશમાં રહેલ જેટલા તેના વિષપો છે તે બધાને સાધારણ છે. જેમ પડદે દર થતાં મસાર પામેલી દષ્ટિ રંગભૂમિ માં તે સ્થાને રહેલ બધી વસ્તુઓને દેખે છે તેમ શ્રોત્રવ્યાપારના પ્રસારને રંધનાર સમીરણ દૂર થતાં શ્રોત્ર તે દેશમાં રહેલા બધા શબ્દને મહણ કરનાર બનશે. આકાશને જ આપ શ્રોત્ર કહે છે. તે તે વિભુ અને નિરવયવ છે, એલે જયારે કયારે પણ તેને સંસ્કાર થાય ત્યારે બધાયના શ્રોત્રો સંસ્કાર પામી, જય, મણિમે બધા જ સાંભળે, તેથી બધિરેતર વ્યવસ્થા તૂટી પડે.
229. विषये तु संस्क्रियमाणे तस्यानवयवस्य व्यापिनश्च संस्कृतत्वात्सर्वत्र श्रवणमिति मद्रेवभिव्यक्तो गोशब्दः कश्मीरेष्वपि श्रूयेत । न हि तस्याधारद्वारकः संस्कारः, माकाशवदनाश्रितत्वात् । आकाशाश्रितत्वपक्षेऽपि तदेकत्वात् । नापि भागशः संस्क्रियते गमेशब्दः, तस्य निरवयवत्वात् । उक्तं हिअल्पीयसा प्रयत्नेन शब्दमुच्चरितं मतिः ।
વા નૈવ વૃદ્ધતિ વર્ણ વા સંવરું રમ્ | રૃતિ [૪ વાર ૦૨૦] 29. વિષય સંસ્કાર પામે છે એમ માનીએ તો તે સંસ્કાર નિરવયવ અને વ્યાપક ગિરનો હોઈ તે વિષયનું શ્રવણ બધે જ થાય, એટલે મદ્રદેશમાં અભિવ્યક્ત થયેલ.
શબ્દ કાશ્મીરમાં પણ સંભળાય. આધાર દ્વારા પણ તેને સંસ્કાર ઘટતું નથી કારણ કે આકાશની જેમ તેને પણ કોઈ આધાર નથી, તેને આધાર આકાશ છે એ મતમાં પણ તે (=શબ્દ) એક હેવાથી આધાર આકાશ દ્વારા તેને સંસકાર ઘટતું નથી.]
શબ્દ ભાગશ: પણ સંસ્કાર પામતું નથી કારણ કે તેને ભાગે (=અવયવો) જ નથી. [શબ્દ નિવયવ છે] કારણ કે કહેવામાં આવ્યું છે કે “અ૮૫ પ્રયતનથી ઉચારવામાં આવેલા વર્ણને શ્રોત્રપ્રત્યક્ષ કાં તે પ્રહણ કરતું જ નથી અથવા સકલને ફુટપણે ગ્રહણ કરે છે.”
230. ૩મચારવ તુ દ્રોપદયાચનતિવૃત્તિ –ર્વેષાં પ્રાળ, સર્વત્ર શ્રવણमिति । न च समानदेशानां समानेन्द्रियग्राह्याणां च भावानां प्रतिनियतव्यञ्जकव्यङ्गचस्वमुपलब्धम् ।
गृहे दधिघटीं द्रष्टुमानीतो गृहमेधिना । ___ अप्पानपि तद्देशान् प्रकाशयति दीपकः ॥ तस्मात् कृतकपक्षे एव नियतदेशं शब्दस्य ग्रहणं परिकल्पते नाभिव्यक्ति पक्षे इति ।
230. બંનેના સંસ્કારના પક્ષમાં બંને પક્ષના દે રહે છે જ–સર્વ શબ્દનું ગ્રહણ અને શબ્દનું સર્વત્ર શ્રવ . જેમને દેશ સમાન છે અને જે સમાન ઈન્દ્રિય દ્વારા ગ્રાહ્ય
એવી વસ્તુઓની બાબતમાં અમુક વસ્તુ અમુક વ્યંજકથી જ અભિવ્યક્ત થાય એવો નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org