________________
શિવ સામાન્ય દ્વાર પણ અર્થજ્ઞાન અસંભવ
૧૭ अनारन्धे च गोशब्दे गोशब्दत्वं क वर्तताम् । पटत्वं नाम सामान्यं न हि तन्तुषु वर्तते ॥ 213 નૈયાયિક–જેમ ધૂમવ્યક્તિએ ભિન્ન ભિન્ન હોવા છતાં ધૂમત્વજ્ઞાનને અવલંબીને બાપ્તિસબંધનું ગ્રહણ વગેરે વ્યવહારને નિર્વાહ થાય છે તેમ અહીં ગ–કાર વગેરે વર્ણ– વ્યક્તિ બે ભિન્ન ભિન્ન છે. છતાં સામાન્યને આધારે તેને (=અર્થજ્ઞાનને) નિર્વાહ કરાશે.
મીમાંસક–એવું નથી. ત્યાં તે ધૂમત્વસામાન્ય ખરે જ અસ્તિત્વ ધરાવે છે. જયારે અહીં શબ્દ-વસામાન્ય વ્યભિચારી છે. સિદ્ધત્વસામાન્ય બધા વર્ષોમાં રહેતું હોઈ નિયતાર્થની પ્રતિપત્તિને અભાવ થાય. તેથી શબ્દ–સામાન્યને વ્યભિચારી કહ્યું છે.] અને ગેશબ્દ– તે દુર્ધટ છે. ભિન્ન, અસમકાલીન, અસંસૂટ અને વિશ્વ૨ વર્ગો વડે ગા’ શબ્દાવયથી બનાવવા કેવી રીતે શકય બને ? જે ગો શબ્દ [આ રીતે વર્ણઅવયવોમાંથી] ઉત્પન્ન જ ન થતો હોય તે ગાશબ્દવ રહે ક્યાં ? [તે વર્ગોમાં ન રહે કારણ કે વર્ણો અનિત્ય છે; વળી પટવ નામનું સામાન્ય કંઇ તંતુએમાં રહેતું નથી.
214. ननु मा भूद् गोशब्दत्वं सामान्यं, भिन्नाकारगकारादिव्यक्तिवृत्तिभिरेव गवादिजातिभिः कार्य पूर्वोक्तमुपपद्यते । एतदपि नास्ति, गत्वादिजातीनामनुपपत्तेः । भेदाभेदप्रत्ययप्रतिष्ठो हि व्यक्तिजातिप्रविभागव्यवहारः । इह चायमभेदप्रत्ययो वर्णैक्यनिबन्धन एव, न जातिकृतः । भेदप्रतिभासस्तु व्यञ्जकभेदाधीन इति कुतो जातिव्यक्तिन्यवहारः ?
214. નૈવાવિક– ભલે ગોશબ્દત્વ સામાન્ય ન હે; ભિન્ન ભિન્ન આકારવાળી ગકાર વગેરે વ્યક્તિઓમાં રહેતી ગવ વગેરે જાતિઓ દ્વારા પૂર્વોક્ત કાર્ય ઘટે છે. મીમાંસક-આ જાતિઓ પણ નથી. કારણ કે ગત્વ વગેરે જાતિઓ ધટતી નથી. ભેદજ્ઞાન અને અભેદજ્ઞાનને આધારે વ્યક્તિ અને જતિને વિભાગ થાય છે. અને અહીં અભેદજ્ઞાન તો વણીને કારણે છે, જતિને કારણે નથી. ભેદનું જ્ઞાન જે અહીં થાય છે તે તે વ્યંજદેના ભેદને અધીન છે. એટલે, જાતિ અને વ્યક્તિને વ્યવહાર [વર્ણોની બાબતમાં] કયાંથી હોય ?
215. જોવાદ્રિનાસિનિરાળેડશેષ પ્રકારઃ સમાન હતિ વેત, ન, ચરૂિभेदस्य सुस्पष्टसिद्धत्वेन व्यञ्जकाधुपाधिनिबन्धनत्वानुपपरोः । परस्परविभक्तस्वरूपतया हि शाबलेयबाहुलेयपिण्डा: प्रत्यक्षमुपलभ्यन्ते । स्थिते च व्यक्तिभेदे सर्वत्र गौरिति तदभेदप्रत्ययस्यानन्यविषयत्वादिष्यते एव गोत्वजातिः । इह पुनः -
गकारव्यक्तयो भिन्नाः शाबलेयादिपिण्डवत् । क्व नाम भवता दृष्टा येनासां जातिमिच्छसि ? ।। शिशौ पठति वृद्धे वा स्त्रीजने वा शुकेऽपि वा । वक्तृभेदं प्रपद्यन्ते न वर्णव्यक्तिभिन्नताम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org