________________
દ્વિતીય પરિછેદ : સ્વાનુમાન
આકાશ એ પ્રકાશ અને અંધકાર રૂપી રવભાવવાળું જ છે. તેમની દૃષ્ટિએ અહીં આકાશને આલેકરૂપી સંજ્ઞાવાળું કહ્યું છે. )
આ ખંડમાં વર્ણવેલી પક્ષની સ્થિતિ ધ્યાનમાં લઈએ તે એક પ્રશ્ન થાય ? ધુમાડો આંગણુની ભીતોના ઉપલા છેડાઓ વચ્ચે નથી દેખાતે તે એ ઉપલા છેડાઓ વચ્ચેના રેખાતા આકાશભાગમાં જ વન્યભાવને નિશ્ચય થઈ શકે, પણ તે ભાગની નીચેના ન દેખાતા આંગણાના આકાશમાં મંડપાદિથી અવરુદ્ધ ધુમાડો હોવાની શક્યતા ઊભી હોવાથી ત્યાં પણ વહૂન્યભાવને નિશ્ચય થઈ શકે ખરે ? ટૂંકમાં, આંગણુના ધરતીતલ કે તેના ઉપરના અપ્રત્યક્ષ થોડા ભાગમાં અપ્રતિબદ્ધ સામવાળા અગ્નિના અભાવના નિશ્ચય માટે પૂરતું કારણ નથી. આ પરથી એક વ્યાપક પ્રશ્ન થઈ શકે કે શું પણ વાસ્તવમાં દશ્યમાન અને અદશ્યમાન એમ બંને પ્રકારના અવયવોનો બનેલે હોઈ શકે !
સૂત્ર ૩૩ - ૩ઃ ધર્મોત્તરે દષ્ટાંતમાં બીજા વૃક્ષાચ્છાદિત પ્રદેશને પણ ઉલ્લેખ માત્ર અન્ય વૃક્ષરહિત પ્રદેશથી વિરુદ્ધ પરિસ્થિતિ બતાવવા કર્યો જણાય છે.
આ ખંડના બીજા વાક્યમાં દૃષિ અને વનવિ એમ બે વાર મરિનો પ્રયોગ ચિંત્ય છે. દુષ્ટાવિને અર્થ સ્થાન વૃક્ષાત્ વયત્રપ ( = ત્યાં રહેલાં વૃક્ષોને જોતો હોવા છતાં) અભિપ્રેત લાગે છે. તે પછી ઘરન્નાિ એ તેના જ પર્યાયરૂપ ( તેની પછી રૂતિ થાવાને અધ્યાહાર કરીને) સમજી શકાય. આ વાક્યમાં રિવામેિટું યો ને વિનંતિ
એમ જે કહ્યું છે તેમાં સિંપાદિભેદને અવિવેક તે દૂરદેશસ્થાયિતાને લીધે છે એમ દુક સમજે છે. આ અવિવેક શિંશપાદિનાં વ્યાવતક લક્ષણેના જ્ઞાનના અભાવે પણ સમજી શકાય.
સૂત્ર ૩૪ :
અત્રે થયેલા સ્વમાવિયુદ્ધ એ શબ્દપ્રયોગમાં વિરુદ્ધ શબદથી સહાનવસ્થાનરૂપ વિરોધ નિર્દેશકે છે. વળી આ પ્રયોગમાં વમવ શબ્દના અર્થ કે આવશ્યકતા બાબત પણ વિચાર કરવા જે છે, દા. ત. : એરબાસ્કીએ સૂત્રના ભાષાંતરમાં આ શબ્દની અવગણના કરી છે અને ટીકાના ભાષાંતરમાં તેને માટે presence શબ્દ વાપર્યો છે. એટલે એમ કહી શકાય કે રવમાવવિરુદ્ધ અહીં વિરુદ્ધના જ પર્યાય રૂપે છે. અથવા “પિતાના અસ્તિત્વથી વિરુદ્ધ' એ અર્થ પણ લેવાય. એકંદરે જતાં વમવ શબ્દને ઉપયોગ જ અહીં ટા હોત તે લિષ્ટતા ટળી હોત.
સૂત્ર ૩૫ : - 3 : અહી પણ ધમી વિષેનું વિધાન સૂત્ર ૨.૨૨માંના વિધાન જેવું હોઈ અગાઉ ટિપ્પણમાં કહેલા વાંધાને પાત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org