________________
૨૧૬
ન્યાયબિન્દુ ટિપ્પણ
સૂત્ર ૨૨, ૨૩ :
અહીં પ્રસ્તુત ચર્ચામાં અનુપલભહેતુ સાવ વીસરાઈ ગયે હેય એમ લાગે છે. એ પ્રકારના હેતુમાં સ્વભાવપ્રતિબંધ કથા નિમિરો એ કયાંય સૂત્રકારે કે ધર્મોત્તરે સ્પષ્ટ કર્યું નથી. વિનીતદેવ પણ સ્પષ્ટ કરતા નથી. સૂત્ર ૨.૨૮ ની ઘ૦૦ ટકામાં દુક એક સ્થળે જે વાત કહે છે તે પરથી આ પ્રશ્નને તેમને અભિપ્રેત ઉત્તર સ્પષ્ટ થાય છે : શ્વમારહેતાન્તર્માણનુવમસ્થ તતઃ પૃથકારણે પ્રતિવસ્ત્રવ્યવસાયવરદ્રિવ્યવયમ્ | (આમ અનુપલંભને સ્વભાવહેતુમાં અંતર્ભાવ છતાં તેને જુદો પાડવાને હેતુ તે જ્ઞાતાને વિશિષ્ટ નિશ્ચયાકાર એમ સમજવું.) વિનીતદેવની ટકાના અંગ્રેજી અનુવાદની ટિપ્પણમાં શ્રી મૃણાલકાન્તિ ગંગોપાધ્યાયે પ્રમાણુવાતિક ભાષ્યમાંના પ્રજ્ઞાકરના મતને ટાંક્યો છે તે પણ આ જ દિશા બતાવે છે : મનપત્રમ્ ૩ દિ પ્રતિષ કૃતિ તાત્રયનિષરવત્તાવ પ્રતિષ: 1 ( “અનુપલંભ જ પ્રતિષેધરૂપ હેવાથી અનુપસંભ પ્રતિ પ્રતિષેધ તત્માત્રાનુબંધી હોઈ અહી પણ પ્રતિબંધને અર્થ તાદાત્મય જ છે.) આ ઉપરાંત ઉક્ત ટિપ્પણમાં “ન્યાયમંજરી માંને જયંતને અભિપ્રાય તથા “હેતુબિંદુટીકા માંને અચંટને અભિપ્રાય પણ ટાંકવામાં આવ્યું છે; તે બંને અભિપ્રાય પણું અનુપલંભ-હેતુને સ્વભાવહેતુરૂપ જ ગણે છે. ધર્મકતિ કે ધર્મોત્તરનું આ બાબતનું મૌન કળી શકાતું નથી. સૂત્ર ૨૨ :
2 : અહીં તથા તૃતીય પરિચ્છેદના ૧૮મા સૂત્રની અવતરણિકામાં તથા તેના જ પરિચ્છેદ 2માં આવતા પ્રતિસાદા શબ્દને વડીતત્પ૦ ગણ્યો છે સૂત્ર ૨૫ :
આ સત્રની અવતરણિકા અનુરૂપ લાગતી નથી; કારણ કે આ સૂત્રમાં અદશ્યાનુપલંભથી પ્રતિષેધસિદ્ધિ કેમ નથી થતી એવા પ્રશ્નને જવાબ નથી; એમાં તે પ્રતિષેધસિદ્ધિ દશ્યાનુપસંભથી જ થાય એમ ભારપૂર્વકનું કથન માત્ર છે. એટલે અવતરણિકા આમ હોત તે ઇન્ટ ગણાતઃ “શું અદશ્યાનુપલંભથી પ્રતિષેધસિદ્ધિ સંભવે ? – એવા પ્રશ્નનો ઉત્તર આપે છે – ” આ પ્રમાણે ધર્મેતરની ઉક્ત અવતરણિકામાં ઉલ્લેખેલું કારણ તે આની પછીનાં બે સૂત્રોમાં આપ્યું છે. દુર્વેકમિશ્રની આ ભાગની ખંડિત ટીકામાં અવતરણિકાની અનનુરૂપતા પ્રશ્નકારે ચીધી છે. કે દુર્વેક એને જવાબ આપવા કે શિશ કરે છે. સાયનિવનટિઇનમાં પણ આ અંગે ટૂંકે ઊહાપોહ છે. સૂત્ર ૨૭ :
11 : સૂત્રારંભના અન્યથા શબ્દનું ધર્મોત્તરનું અર્થઘટન વિવે છે. ધર્મોતરે કરેલા અર્થધટનમાં અન્યથા એ શબ્દની આગળ-પાછળ કંઈક જોડવું જણાય છે. આગળ અન્યત્ર કે મદિન વિશે ( = અન્ય વિકપમાં ) એવા શબ્દો અને પાછળ સતિ ( = હોવાથી ) એ પદ, આમ અશ્વથા શબ્દમાં આગળ-પાછળ ઉપયુક્ત અધ્યાહારો કરીને “ અન્ય પ્રકારમાં એથી ઊલટું હોઈને ” એવું એક પેટાવાય એક જ શબ્દમાંથી તારવ્યું છે. સૂત્રના ભાષાપ્રવાહને પકડીએ તે આવું ક્લિષ્ટ અર્થધટન કરવાનું કઈ પણ રીતે એગ્ય ન ગણાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org