SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમું ). વિયાહ૫શુત્તિ ૧૧માં લખે છે કે યોહાન (John) locustsને આહાર કરતા હતે એને અર્થ એ નથી કે એ “તીડને આહાર કરતો. પણ એ જુદો જ શબ્દ છે. બાવળ, ખેર જેવાં ઝાડોના પરડા પણ “લેકસ્ટ' કહેવાય છે.” પુરેડાશ અને પશુ વચ્ચે સર્વથા સમાનતા દર્શાવવા માટે બ્રાહ્મણમાં પ્રયાસ કરાવે છે. ત્યાં ચોખાના લેટને લેમ તરીકે, એના કણિયાને વાળ તરીકે, એમાં પાણી રેડાતાં એનો ચામડી તરીકે, એ પાણી સાથે મેળવાતાં એને માંસ તરીકે, એ શેકાતાં એને હાડકાં તરીકે ને એને ચૂલા પરથી ઉતારી એના ઉપર માખણ ચોપડાતાં એને મજજા તરીકે ઓળખાવેલ છે. જુઓ J U B (Vol. VIII, Pt. 2, Sept. 1989). ગોટલા (ઠળિયા) માટે અદિ (અસ્થિ) શબ્દ ભાસના ચારુદત્ત (પૃ. ૮) વગેરેમાં વપરાય છે. આમ આ સંબંધમાં ઘણું કહી શકાય તેમ છે પણ અહીં જૈ. સ. પ્ર. ( વ. ૬, અં. ૬-૭)માં છપાયેલા લેખો તરફ અને ખાસ કરીને બે જેનાચાર્યના–આનંદસાગરસૂરિજીના અને વિજયલાવણ્યસૂરિજીના લેખ તરફ ધ્યાન ખેંચી વિરમીશું. 32457 Die Jainas (Religionsgesch, Lesebuch )Hi વિયાના અમુક ભાગને જર્મન અનુવાદ આપ્યો છે. હનલે પંદરમા સમગનું અંગ્રેજીમાં સંક્ષિપ્ત ભાષાન્તર કર્યું છે અને એ ઉવાસદસાના અનુવાદના પરિશિષ્ટરૂપે છપાયું છે. શ્રાવસ્તી નગરીના શંખ શ્રાવકની કથા જે સ. ૧૨, ઉ. ૧ (સુ. ૪૩૭–૪૪૦)માં આવે છે તેને સાર શ્રી મહાવીરકથા (પૃ. ૪૩૧-૨ )માં અપાયો છે. યત્ર–વિ. સં. ૧૬૫માં વિદ્યમાન અને ૨૭ સૂત્ર ઉપર ગુજરાતીમાં ગદ્યમાં રબ્બા–બાલાવબોધ રચનારા ધર્મસિંહ ઠાણની જેમ વિયાહનાં યન્ત્રો રચ્યાં છે. ૧ જૈન સૂત્રો ચચ્ચાર અનુયોગને બન્ધબેસતા થાય એવી એની રચના છે એમ મનાય છે. એટલે આ તમામ અનુગોને અનુકુળ અર્થ નીકળી શકે માટે “કપિય' વગેરે શબ્દ ખાસ યોજાયા હોય એવી કલ્પના થઈ શકે તેમ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy