________________
પાંચમું )
વિયાહપણુત્તિ રાહુનાં નવ નામ (સ. ૧૨, ઉ.૬), રાજગૃહમાંને ઊના પાણીને કુંડ (સ. ૨, ઉ. ૫), જરા (યાત્રા ), જવણિજ (યાપનીય), અવ્યાબાહ (અવ્યાબાધ) અને ફાસુવિહાર (પ્રાસકવિહાર), તેમજ સરસવ (સર્ષ =સરસવ, સદશયસ), માસ(માસ; માપ એક માપ કિંવા અડદ), અને કુલ0 (કુલ=કળથી; કુલસ્થ)ની ભઠ્યતા–અભયતા (સ. ૧૮, ઉ. ૧૦; સ. ૬૪૬), વેદાદિ વૈદિક ગ્રન્થનાં નામ (સ. ૨, ઉ. ૧), તામલિ તાપસનું ઘોર બાલતપ (સ. ૩, ઉ. ૧) અને દેશવિદેશની દાસીઓનાં નામ (સ. ૫, ઉ. ૩૩; સ. ૯, ૩૩) એમ વિવિધ બાબતે આમાં છે. વિશેષ જાણવા માટે તે સ્ત્રીભગવતી–સારનાં પૃ. ૧૫-૨૦માં અપાયેલી અનુક્રમણિકા જેવી ઘટે.
સંકલના–વિયાહ૦માં સુ. ૫૯૩, ૩૮૪, ૩૮૩, ૩૬૨, ૧૧૪, ૭૩૨, ૧૭૩ અને ૧૩૩માં અનુક્રમે અણુઓગદ્દાર, આવસ્મય, એવાઈય, જબુદ્દીવપત્તિ, જીવાજીવાભિગમ, નંદી, પણgવણા અને રાયપણઈજજ એમ ? આઠ આગમને અમુક અમુક બાબતો માટે જવાને જે ઉલેખ છે તે દેવદ્ધિગણિ ક્ષમાશમણે આગામે પુસ્તકારૂઢ કર્યા તે સમયની વ્યવસ્થાને આભારી છે.
ચણિ–વિયાહ૦ ઉપર કઈ નિજુતિ કે ભાસ રચાયેલ હોય એમ જણાતું નથી. એના ઉપર ચુણિ રચાઈ છે, પણ એ અપ્રસિદ્ધ છે.
વૃત્તિ-અભયદેવસૂરિએ વિ. સં. ૧૧૨૮માં આ અંગેની વૃત્તિ રચી છે
નામના પિતાના પુસ્તક (પુ. ર૯૭–૩૧૮)માં કર્યો છે. એમાં અપાયેલી હકીકત ચર્ચાસ્પદ છે ને ઉપલક દૃષ્ટિએ વિચારતાં જન માનસને આઘાત પહોંચાડે તેવી છે. ૧. આ હકીકત નાચા (સુ. ૧, અ. ૫; સુ. ૫૫)માં સમાન શબ્દમાં અપાયેલી છે. આ જેમ સ્યાદ્વાદનું ઉદાહરણ પૂરું પાડે છે તેવા અનેક ઉદાહરણ આ વિચાહ૦માં છે. જુઓ અનેકાતજયપતાકા(ભા. ૨)ને મારે અંગ્રેજી ઉપેન્દ્ર ઘાત (પૃ. ૧૦૧-૨ ) ૨. આ અંગે મહાવીરસ્વામીનાં વિવિધ નામો તેમજ એમના કેટલાક શિષ્યોનાં નામ પૂરાં પાડે છે. જુઓ જે. સા. સં. ઈ. (પૃ. ૫૩). ૩. H I L (Vol. II, p. 448)માં આચારદા વિષે પણ આમ નેધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org