SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલું] પીઠબન્ય ' “ખરતર' ગ૭ના જિનપ્રભસૂરિએ સાતસે સ્તો રચ્યા છે. તેમાંના સર્વસિદ્ધાન્તસ્તવ યાને સિદ્ધાન્તાગમસ્તવમાં એમણે નીચે મુજબના ૬૪ ગ્રન્થને-મુખ્યતયા આગમોને ઉલેખ કર્યો છે – (૧) આવશ્યક, (૨) વિશેષાવશ્યક યાને મહાભાષ્ય, (૩) દશવિકાલિક, (૪) ઓઘનિર્યુક્તિ, (૫) પિડનિયુક્તિ, (૬) નન્દ્રિ, (૭) અનુગદ્વાર, (૮) પત્રિશદુત્તરાધ્યયિની, (૯) ઋષિભાષિત, (૧૦) આચાર, (૧૧) સૂત્રકૃત, (૧૨) સ્થાન, (૧૩) સમવાય, (૧૪) વિવાહપ્રજ્ઞસી, (૧૫) જ્ઞાતાધર્મકથા, (૧૬) ઉપાસકદશા, (૧૭) અતકૃદશા, (૧૮) અનુત્તરપપાતિકદશા, (૧૯) પ્રશ્નવ્યાકરણદશા, ( ૨૦ ) વિપાકશ્રુત, (૨૧) ઔપપાતિક, (૨૨) રાજપ્રક્રીય, (૨૩) છવાભિગમાધ્યયન, (૨૪) પ્રજ્ઞાપના, (૨૫) જબૂ દીપપ્રજ્ઞપ્તિ, (૨૬) ચન્દ્રપ્રજ્ઞપ્તિ, (૨૭) સૂર્યપ્રજ્ઞપ્તિ, (૨૮) નિરયાવલિકા, (૨૯) કલ્પવતસિકા, (૩૦) પુપિકા, (૩૧) પુષ્પચૂલિકા, (૩૨) વૃષ્ણિદશા, (૩૩) મરણસમાધિ, (૩૪) મહાપ્રત્યાખ્યાન, (૩૫) આતુરપ્રત્યાખ્યાન, (૩૬) સંસ્તાર, (૩૭) ચન્દ્રધ્યક, (૩૮) ભક્તપરિક્ષા, ( ૩૯) ચતુર શરણ, (૪૦) વીરસ્તવ, (૪૧) દેવેન્દ્રસ્તવ, (૪૨) ગચ્છાચાર, (૪૩) ગણિવિદ્યા, (૪૪) દીપાબ્ધિપ્રજ્ઞપ્તિ, (૪૫) તડુવૈતાલિક, (૪૬) નિશીથ, (૪૭) દશાશ્રુતસ્કલ્પ, (૪૮) કલ્પ, (૪૯) વ્યવહાર, (૫૦) પંચકલ્પ, (૫૧) છતકલ્પ, (પર) મહાનિશીથ, (૫૩) દષ્ટિવાદ, (૫૪) અંગવિદ્યા, (૫૫) વિશેષણવતી, (૫૬ ) સંમતિ, (૫૭) નયચક્રવાલ, (૫૮) તત્વાર્થ, (૫૯ ) જતિષ્કરણ્ડક, (૬૦) સિદ્ધપ્રાભૂત, (૬૧) વસુદેવહિડી, (૬૨) કર્મપ્રકૃતિ, (૬૩) પંચનમસ્કૃતિ અને (૬૪) આચાર્યમત્ર. આ પૈકી ૧૦-૨૦ અને ૨૩ એ બાર અંગોનાં નામ છે. એવી ૧-૪ આ અનુક્રમે સિદ્ધસેન દિવાકરની, મલવાદીની, સંપદાસગણિની અને શિવશર્મસૂરિની કૃતિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy