________________
એકવીસમું ] દિગમ્બરીય મન્તવ્ય.
૨૧૭ આ પૈકી પહેલા ચાર તે કવેતામ્બરીય આવસ્મયના છ વિભાગ પૈકી ચારનું, ૭ અને ૮ એ ચાર મૂલસુત્તમાંનાં બેનું, ૯ અને ૧૪ એ છ છે સુરમાંનાં ત્રણ બેયનું, ૧૦ ને ૧૧ એ બે અનુપલબ્ધ આગમનું અને ૧૨ એ મહાવીરસ્વામી નિર્વાણુસમયે જે અજઝયણ બોલતાં બોલતાં મેક્ષે ગયા તેનું સ્મરણ કરાવે છે. * વેતામ્બરના આગમને અને ખાસ કરીને દિદિવાયને ધીરે ધીરે કેવી રીતે લોપ થયે એ હકીકત મેં આ આ૦ અ૦ (પૃ. ૩૮-૫૯)માં તેમજ H C D J(પૃ. ૭૧–૪)માં દર્શાવી છે. વિશેષમાં B C DJ (પૃ. ૭૪)માં મેં કહ્યું છે કે આગમોનો હાસ કેમ થયે એ સમ્બન્ધમાં દિગમ્બરના ભિન્ન ભિન્ન ગ્રન્થમાં ભિન્ન ભિન્ન ઉલ્લેખ જોવાય છે. એની ચકાસણું તેમજ એના સમન્વયનું કાર્ય બાજુ પર રાખી, કેવલી અને
બુતકેવલી કેટલા થયા એ બાબતમાં દિગમ્બરે અને શ્વેતામ્બરોનું નીચે મુજબનું મન્તવ્ય હું નોંધુ : દિગમ્બર
વેતામ્બર કેવલી–ગૌતમ સુધમાં
સુધર્મસ્વામી જમ્મુ
જબૂસ્વામી શ્રુતકેવલી–વિષ્ણુ
પ્રભવસ્વામી નન્દિમિત્ર ૧૬ ,, શધ્યમ્ભવસૂરિ અપરાજિત ૨૨ ,' યશેભદ્રસૂરિ
૫૦ - ગોવર્ધન ૧૯ ,,
સક્યૂતિવિજયસૂરિ ભદ્રબાહુ ૨૯ , ભદ્રબાહુસ્વામી ૧૪ , ૧૬૨ વર્ષ
૧૭૦ વર્ષ
- ૧ જુઓ H DJ(પૃ. ૭૪-૫). ૨ સપૂર્ણ શ્રતના ધારક, જે જે બાબત તીર્થ કરે કહી તે સર્વે બાબતો શ્રુતકેવલી કહી શકે છે. જુઓ કપનું ભાસ (ગા. ૯૬૩, ૯૬૬). ૩ જુએ ધવલા (પુ. ૧)ની પ્રસ્તાવનાનું પૃ. ૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org