SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ માગણીસસુ' ] અનુપલબ્ધ આગમા. હેટ અને ઉક્કાલિય સુય તરીકે નિર્દેશાયેલા ચૌદ આગમેા મળતા નથી. વિશેષમાં પકિખયસુત્તમાં ગ્રાલિય સુય તરીકે ગણાવાયેલા પાંચ આગમે પણ મળતા નથી. આનાં નામ રજૂ કરુ તે પૂર્વે ઠાણુ ( ઠા. ૧૦; સુ. ૭૫૫)માં નિર્દે શાયેલ દાહિંદસા અને બીજી કેટલીક દસાઓના કેટલાક ભાગ લુપ્ત થયેા હેય એમ લાગે છે એ વાત નોંધુ છું. સાથે સાથે એ હું ઉમેરીશ કે યેાગદષ્ટિસમુચ્ચયની વૃત્તિ (પત્ર ૩) ોતાં એમ ભાસે છે કે આઠ દૃષ્ટિને લગતા અધિકાર ઉત્તર્॰ માંથી નાશ પામ્યા છે, પણ એમ નથી. આ ઉપરાન્ત મહાવીરસ્વામીએ નિર્વાણસમયે જે અજઝયા પ્રરૂપ્યાં તેમાંનાં પશુ ધણાંખરાં લુપ્ત બન્યાં છે.૨ કેટલીક નિજવ્રુત્તિએ પણ નાશ પામી છે.ક ઉપર જે ૩૧ (૧૨+૧૪+૫ ) આગમાને નાશ થયે એમ કહ્યું છે તેનાં નામ કઈંક ૪પરિચયપૂર્વક હું આપું છું અને સાથે સાથે વવહાર( ઉ. ૧૦ )માં, વિયારસારમાં તેમજ આચારદિનકરમાં નોંધાયેલી કૃતિઓના પણ વિચાર કરું છું. ઢાગિદ્ધિદસા ——ઠાણુ ( ઠા. ૧૦; સુ. ૭૫૫ )માં આ નામ છે, પરન્તુ આ જ સુત્તમાંનાં દસ અલ્ઝયણુ ગણાવતી વેળા ‘દોહિદસા' એવું નામ આપી એ ગણાવાયાં છે. આ આગમનાં ( ૧ ) વાત, ( ૨ ) વિવાત, ( ૩ ) ઉવવાત, (૪) ખિત્ત, (૫) સિણુ, ( ૬ ) ખયાલીસ–સુમિણુ, ( ૭ ) તીસ-મહામિણુ, ( ૮ ) હાર, ( ૯ ) રામ અને ( ૧૦ ) ગુત્ત એ નામનાં દસ અઝયણા પૈકી છટ્ઠા અને સાતમામાં પમહાસુમિણુભાવાગત સ્વપ્નાને અધિકાર હવા જોઇએ એમ એનાં નામ પરથી જણાય છે. અભયદેવસૂરિએ આ આગમનું નામ ‘ ગૃિદ્ધિદરા ’ આપ્યુ છે. એમણે પત્ર ૫૦૭અમાં કહ્યું છે કે આ તેમજ અન્ધદશા( પા. અધદસા ), દીધે દશા ( પા. દીહદસા ) અને સક્ષેપિકદશા( પા. સ ંખેવિતદશા )નુ સ્વરૂપ જાણુવામાં નથી. * દીદસા—આમાં દસ અયા છેઃ ૧ ચંદ ( ચન્દ્ર ), ર્ સુરત ૧ જુએ અ. જ. પ. ( ખંડ ૨)ને મારા ઉપેદ્ઘાત (પૃ. ૧૦૧), ૨ જીએH C L J (પૃ. ૮૨). ૩ એજન (પૃ. ૧૦૯). ૪ અંગ્રેજીમાં પરિચય માટે જીએ H C L J (પૃ. ૯૯–૧૦૪ ). ૫. જીએ પૃ. ૨૦૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy