________________
અઢારસુ ]
અશિષ્ટ આગમા
ભવનું વન છે. આ કૃતિને જંબુદ્ભુિત, જમ્મૂઅઝયણ, જમ્મૂસ્વામિકથાનક અને જંબૂરિત્ર પણ કહે છે. આના ઉપર પદ્મસુન્દર ઉપાધ્યાયે ગુજરાતીમાં બાલાવબેાધ રચ્યા છે.
જીવવત્તિ ( જીવભકત )—ઉત્તરના ૩૬મા અજઝમણુનું સ્મરણુ કરાવનારું આ પગ મળે છે એમ જૈન ગ્રન્થાવલી ( પૃ. ૬૭) ૨ જોતાં જણાય છે. વિશેષમાં આના ૬૬મા પૃષ્ટમાં કહ્યું છે કે આના કર્તા જિનચન્દ્ર છે અને આમાં ૨૫ ગાથા છે.
૧૮૯
જોઇસકર ડગ ( જ્યાતિષ્ઠરણ્ડક )—આ પદ્યાત્મક કૃતિ છે. સૂરપણૢત્તિ અને પુત્રની પેઠે આ આગમના વિભાગોને ‘પાહુડ ’કલા છે. પહેલા પદ્યમાં સૂચવાયા મુજબ આ આગમ સૂરપËત્તિમાંથી ઉદ્ધૃત કરાયા છે. આ ખગોળવિદ્યાને ગ્રન્થ છે. આમાં ૨૧ અધિકાર છેઃ ૧ કાળનું માપ, ૨ સવસરનું માન, ૩ અધિક માસની નિષ્પત્તિ, ૪ પતિયની સમાપ્તિ, ૫ ૭અવમરાત્ર, ૬ નક્ષત્રાનુ પરિમાણુ, ૭ ચન્દ્ર અને સૂર્યની સ ંખ્યા, ૮ ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રની ગતિ, ૯ નક્ષત્રાને યેગ, ૧૦ જમ્મૂીપમાં ચન્દ્ર અને સૂર્યને મણ્ડલવિભાગ, ૧૧ અયન, ૧૨ આત્તિ, ૧૩ ચન્દ્ર, સૂર્ય અને નક્ષત્રનું મણ્ડલમાં મુગતિપરિમાણ, ૧૪ ઋતુનું પરિમાણુ, ૧૫ વિષુવા, ૧૬ વ્યતિપાતા, ૧૭ તાપક્ષેત્ર, ૧૮ દિવસેાની વૃદ્ધ અને હાનિ, ૧૯ અમાસ અને પૂનમ, ૨૦ પ્રનષ્ટ પર્વ અને ૨૧ પૌરુષી. આ આગમ મલયગિરિસૂરિષ્કૃત ટીકા સહિત ઋ. ક્રે, સંસ્થા તરફથી ઇ. સ. ૧૯૨૮માં છપાયેલા છે. આમાં પાદલિપ્તસૂરિએ આ આગમ ઉપર જણ મરઠ્ઠીમાં જે ટીકા રચી છે તેમાંનાં કેટલાંક અવતરણું છે. આ ટીકા તા આજે મળતી નથી.
વિદ્યમાન જ્યોતિષમાં પૂર્વ ક્ષિતિજના ઉપર ઉદય પામેલી રાશિને ‘ લગ્ન ’કહે છે. આ સંજ્ઞા પ્રાક્-ગ્રીસ કાલમાં આપણા દેશમાં વિદ્યમાન
૧ બ્રુ જ. સા. સં. ઈ. (પૃ. ૮૫). ૨ ડેક્કન કૉલેજમાં હોવાનું લખ્યુ છે. એ હિસાબે એ સાં. પ્રા. સં. મમાં હોવી જોઇએ પણ ત્યાં નથી. ૩ ક્ષીણ તિથિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org