SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 08 આગમાનું દિગ્દન [ મરણું રચેલી વૃત્તિ સહિત જે આ પણુગ છપાયું છે તેમાં ૧૩૭ પદો છે. એમાં કેટલાંક અનુષ્ટુલમાં અને કેટલાંક આર્યમાં છે. આમાં હાંસિયામાં વિયેના નિર્દેશ છે. ૧૩૫મી ગાથામાં કળા મુજબ આ આગમને ઉદ્ધાર માનિસીહ, કપ્પ અને વવહારમાંથી કરાયા છે. આમાં આચાય, સાધુ અને સાધ્વી એમ ત્રણના સ્વરૂપનું નિરૂપણ છે. ગા. ૧માં મહાવીરસ્વામીને નમસ્કાર કરાયેલે છે. ગા. ૨-૭માં ગચ્છમાં રહેવાનુ ફળ તે ગા. ૮-૪૦માં ઉત્તમ અને અધમ આચાર્યનાં લક્ષણ. દર્શાવાયાં છે. ગા. ૪૧-૧૦૬માં સાધુના સ્વરૂપને અને ગા. ૧૦૭– ૧૩૪માં સાધ્વીના સ્વરૂપને વિચાર કરાયા છે. ‘ ગચ્છ ' એટલે સાધુએને સમુદાય. ગચ્છનુ નિરૂપણુ એ આ આગમના વિષય છે. ગુચ્છની ઉત્તમતા આચાયના ઉપર આધાર રાખે છે. ગચ્છાયાર ઉપર વાનની બૃત્તિ છે. એ અને ગુજરાતી અનુવાદ સહિત આ આગમ ધ્યાવિમલ ગ્રન્થમાલાન્ગ્રન્યાંક ૨૫ તરીકે ઇ. સ. ૧૯૨૪માં છપાયેલ છે. આ આગમ ઉપર એક સંસ્કૃત અવર છે. એની એક હ્રાયોથી વિ. સ. ૧૬૪૬માં લખાયેલી છે. આ પઋણ્ગ છાયા સહિત છપાયુ છે. વળી આ છાયા તેમજ ગુજરાતી વિવેચન સહિત ભૂપેન્દ્રસૂરિ–સાહિત્ય-સમિતિ તરફથી પણ પ્રસિદ્ધ થયું છે. સ્વ. વિજયરાજેન્દ્રસૂરિએ જે અનુવાદ કર્યો હતેા તેને સસ્કારીને આ વિવેચન તૈયાર કરાયુ છે. જે. ૧. પ્ર. સભા તરફથી મૂળ ગુજરાતી અનુવાદ સાથે છપાયેલુ છે. ૮ ગણિવિજ્જા (વિદ્યા)—આમાં ૮૨ પડ્યો છે. થોડાંક (દા. ત. ૫૬-૮) અનુષ્ટુમાં છે. પહેલી ગાથામાં અલાખવિધિ–નવ ખળેાની વિધિ કહીશ એમ કહ્યું છે. બીજી ગાયામાં ( ૧ ) દિવસ, (૨ ) તિથિ, ( ૩ ) નક્ષત્ર, (૪) કરણ, ( ૫ ) ગ્રહ–દિવસ, ( ૬ ) મુદ્દત', ( ૭ ) શત્રુનલ, (૮) D C J M (Vol. XVII, p. 1, p. 845)માં મેં જે એમને પ્રશિષ્ય કહ્યા છે તે સુધારવું ટે. આનન્દવિમલસૂરિના શિષ્ય વિજયવિમલે વિ. સં. ૧૬૩૪માં જે ૫૫૦ શ્લાક જેવડી સંસ્કૃત ટીકા રચી છે તેના સંશાધનમાં વિદ્યાવિમલ, વિવેકવિમલ અને અનિવિમલ એ ત્રણ વિષુધાએ સહાયતા કરી હતી. ૧ જુએ DCTM (Vol. XVII, p. 1, p. 346 ) ૨ જુએ પૂ. ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy