________________
પર આગમનું દિગ્દર્શન
[ પ્રકરણ રચાયું છે એમ મનાય છે. બીજી યુણિણને “ વિશેષચૂર્ણિ” કહે છે. કમ્પ ઉપર ગુજરાતીમાં ટળે છે. આ કપનો સાર શીઘબેધ( ભા. ૧૯)માં હિન્દીમાં અપાય છે. બ્રિગે જર્મનમાં અનુવાદ કર્યો છે. છે. વવહાર (વ્યવહાર) આના દસ ઉદ્દે છે. પહેલામાં આચારથી પતિત થયેલા મુનિઓએ કરવી જોઈતી આલોચના અને એ વખતને એમને ભાવ તેમજ એને અંગેના પ્રાયશ્ચિત્તને નિર્દેશ છે. બીજામાં એક કરતાં વધારે સાધુ ભેગા વિહાર કરતા હોય ત્યારે એક યા વધુ દૂષિત બને ત્યારે અને શું કરવું તેનું નિરૂપણ છે. ત્રીજામાં ગણસુખી બનનારના ગુણે વિષે અને આચાર્ય, ઉપાધ્યાય ઈત્યાદિ સાત પદવી કેને ન અપાય એ વિષે સમજણ અપાઈ છે. ચોથામાં કેટલા સાધુ સાથે કેવી રીતે વિહાર કે ચાતુર્માસ-પરિસ્થિતિ કરાય એ દર્શાવાયું છે. પાંચમા માં પ્રવર્તિની એ કેવી રીતે વિહાર અને ચાતુર્માસ-પરિસ્થિતિ કરવાં એ વિચ, રાયું છે. છઠ્ઠામાં ભિક્ષા, હિડલ અને વસતિ જ્યાં અને કેમ, કરવાં જોઈએ એ તેમજ અમુક ખલન માટેનાં પ્રાયશ્ચિત્તો વિષે નિર્દેશ છે. સાતમમાં બીજા સમવાયમાંથી આવેલી સાધ્વી માટે શું કરવું તેમજ સાધ્વીઓ માટેના નિયમ, સ્વાધ્યાય ઇત્યાદિ વિષે નિર્દેશ છે. આઠમામાં ગૃહસ્થના મકાનને કેટલે ભાગ વાપરો, બૃહસ્થને ત્યાંથી પાટ વગેરે કેટલાં અને કેવી રીતે લવાય, કેટલાં પાત્રાદિ ઉપકરણ ખપે અને આહાર કેટલા કરે એ બતાવાયું છે. મામાં ભિક્ષુ-પ્રતિમાઓમાં કેવું વર્તન રાખવું ઘટે તે તેમજ શાતરનું કેવું મકાન વપરાય એ બાત છે. દસમામાં બે જાતની પ્રતિમાઓ (અભિગ્રહ), અને બે પ્રકારના પરીન્હા, આગમાદિ પાંચ પ્રકારના વ્યવહાર, પુરુષના ચાર પ્રકારે, ચાર જાતના આયા અને ચાર જાતના શિ, સ્થવિરની અને શિષ્યની ત્રણ ત્રણ ભૂમિકાઓ, કટલાં વર્ષને દીક્ષા પર્યાય થતાં કો
ગમ ભણાય તે બાબત તેમજ દસ પ્રકારનાં વૈયાવૃજ્ય વિષે અહીં સમ
૧ મકાન વાપરવા આપનાર. ૨ જુએ આ આ૦ અક (પૃ. ૭૪). આના પૃ. ૭૫માં આ બાબત ઠાણની ટીકા અને પ્રમેયરત્નમંજૂષા સાથે સરખાવાઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org