SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમું 1 અંતગડદસા છઠ્ઠા વગમાં સોળ કુમારોને અધિકાર છે. એના ત્રીજા અઝયણમાં અજુનમાલી અને મુંગરપાણિ યક્ષની વાત આવે છે. પદરમા અઝયણમાં બાલમુનિ અતિમુકતને અધિકાર છે. એમાં એ મુનિ દીક્ષા લીધા પૂર્વે માતાપિતાને કહે છે કે હું જેને જાણું છું તેને જ જાણતા નથી અને જેને જાણતા નથી તેને જ જાણું છું આમ આ એક કોયડા-કથા (riddle-story) છે. સેલમા અઝણમાં વાણરસીના રાજા અલખ ( અલક્ષ) નેમિનાથ પાસે દીક્ષા લઈ મેક્ષે જાય છે એમ કહ્યું છે. સાતમા વગમાં સેયિ (શ્રેણિક) રાજાની તેર રાણની વાત આવે છે અને આઠમા વર્ગોમાં એની બીજી દસ રાણીનો અધિકાર છે. પહેલી ચાર રાણીઓ અનુક્રમે રોનાવલી, કનકાવલી, લધુસિંહનિષ્ક્રીડિત અને મહાસિનિષ્ઠોડિત નામની તપશ્ચર્યા કરે છે. પાંચમથી આઠમી સપ્તસતમિકા, લધુસર્વ ભદ્રા, મહાસર્વતોભદ્રા અને ભદ્રોત્તર એ પ્રતિમાનું અનુક્રમે આરાધન કરે છે. નવમી રાણી મુકતાવલી અને દસમી આયંબિલ વિદ્ધમાણુ (આચાર્લી વર્ધમાન) તપ કરે છે. ૩ પાત્રોનાં નામ-શ્રીમહાવીર-કથા(પૃ. ૨૬-૪૨૮)માં આ અંગમાંનાં પાત્રોનાં નામ તેમજ તેમને લગતી થોડીક વિગતે અપાઈ છે. - વિવરણાદિ–આ અંતગડદસા તેમજ અણુત્તરવવાયદસા અને વિવાંગસુય અભયદેવસૂરિકૃત વિવરણ સહિત એક ગ્રન્યરૂપે આ૦ સમિતિ તરફથી ઇ. સ. ૧૯૨૦માં પ્રસિદ્ધ થયેલાં છે. વિશેષમાં આ આઠમું અંગ તેમજ નવમું અંગ તેમજ એને અર્થ અને એ ઉપરનાં અભયદેવસ્રરકૃત વિવરણના અર્થ તેમજ બંને અંગના સારરૂપ પ્રસ્તાવના જે. ધ. પ્ર સભા તરફથી વિ. સં. ૧૯૯૦માં છપાયેલ છે. ઉં. પી. એલ વૈદ્ય આ બને અંગો શબ્દકોશ, અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણું અને “કન્દક-કથાનકમ ” નામના પરિશિષ્ટ સહિત ઈ. સ. ૧૯૩૨માં છપાવેલ છે. એમ. સી. વતી ); ગેરી (ગૌરી), ગંધારી (ગાન્ધારી), લખણું (લક્ષમણું ), સુસીમા (સુસીમા), જબુવઈ (જામ્બુવતી), સચ્ચભામા (સત્યભામાં), રુપિણ (રુકિમણું). ૩ આ વિવિધ તપની સ્થાપના જે. ધ. ક. સભાવાળી આવૃત્તિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004621
Book TitleAgamonu Digdarshan
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherVinaychand Gulabchand Shah
Publication Year1948
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy