________________
આગમનું દિગદર્શન
[ પ્રકરણ કબૂલાત કરાવે છે કે જો તું દેવગતિને પામે તો તારે મને અહીં આવી પ્રતિબોધ પમાડ. પિટ્ટિલા કાળ કરી સ્વર્ગે જાય છે, અને પછી તેયલિપુરૂની શરત યાદ આવતાં તેને પ્રતિબંધ પમાડવા આવે છે. અનેક પ્રયાસ કરવા છતાં જ્યારે કંઈ અસર થઈ નહિ ત્યારે કનકરથની પછી એની ગાદીએ આવેલા એના પુત્ર કનકધ્વજ અને તેયલિપુરની વચ્ચે એણે વિરોધ ઊભો કર્યો. એથી તેલિપુર ભયભીત બન્યો. એણે ઝેર ખાધું પણ એ મર્યો નહિ. ગળે તરવાર ચલાવી તે એ નિષ્ફળ ગઈ. ગળે ફાંસો ખાધે તે એ તૂટી ગયો. ડોકે ભારી શિલા બાંધીને પાણીમાં પડ્યો તે એ ડૂખ્યો નહિ. ઘાસની ગંજીને આગ લગાડી તેમાં પેઠે તે આગ ઓલવાઈ ગઈ અને એ મર્યો નહિ. આથી એ ખૂબ નિરાશ થયે એટલે પેલે પોલિદેવ પિફ્રિલાના રૂપમાં હાજર થયા અને બોલ્યા: આગળ મટે ખાડે છે, પાછળ ગાંડો હાથી આવે છે, અને બાજુએ ઘર અધારું છે, વચમાં બાણે વરસે છે, ગામ સળગ્યું છે અને રણ ધગધગે છે. તે હે તેયલિ ! હવે ક્યાં જવું? તે લિપુત્તે કહ્યું કે દીક્ષા લેવી જેથી કઈ જાતને ભય રહેશે નહિ. પદિલદેવે કહ્યું કે તો તું કેમ બીએ છે? આ સાંભળી તેયલિપુત્તને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને એ યોગી બને છે. કનકધ્વજ એને પગે પડે છે અને એમને ઉપદેશ સાંભળી શ્રાવકધર્મ સ્વીકારે છે. તેથલિપુત અને સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બને છે.
આ હકીક્તને સારાંશ આવસ્મયચુણિ(ભા. ૧, પત્ર ૪૯૯-૫૦૧)માં છે. પિફ્રિલાની દીક્ષા પછીની કેટલીક હકીકત ઇસિભાસિયના દસમા અઝયણ નામે તેટલિપુત્તઅજઝયણમાં પૃ. ૮-૯માં જોવાય છે. - નંદીફલ (નન્દીફળ)–આ એક ઝાડનું નામ છે. એનાં પત્ર, પુષ્પ ફળ, વર્ણ, રસ, ગધ, સ્પર્શ અને છાયા ઘણું મને હર હોય છે, પણું એની છાયામાં વિસામો લેનારનું તેમજ એનાં ફળ ખાનારનું પણ મૃત્યુ થાય છે. આ નંદીફલનું ઉદાહરણ આપી સંયમ લીધા બાદ કામગુણોમાં ન લલચાવાને ઉપદેશ અપાયો છે અને એ માટે એક સાર્થવાહની કથા કહેવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org