________________
શ્રીલગવતી-સાર
અપેક્ષાએ ક ભૂમિમાં જરી હેાય; (કારણકે તેને દેવ પણ સહરી ઉપાડી જઈ શકે નિહ.) બકુશ પણ જન્મ અને ચારિત્રભાવથી અસ્તિત્વની અપેક્ષાએ કભૂમિમાં જ હોય; પરંતુ સહરણની અપેક્ષાએ અક ભૂમિમાં પણ હેાય. એ પ્રમાણે પછીનાએનું પણ જાણવું.
૭૪
૧૨. હવે કાળની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે. કાળ ત્રણ પ્રકારનો છેઃ સુખ–વીર્યાદિની અપેક્ષાએ ચડતા ઉત્સર્પિણી કાળ; સુખવીર્યાદિની અપેક્ષાએ ઊતરતા અવસર્પિણી કાળ; અને ને અવસર્પિણીનાઉત્સર્પિણી કાળ, ભરત અને ઐરવત ક્ષેત્રમાં પહેલા એ પ્રકારના કાળ છે. અને મહાવિદેહર તથા હૈમવતાદિ ક્ષેત્રમાં ત્રીજા પ્રકારના કાળ છે.
૧. કારણકે અફ`ભૂમિમાં ઉત્પન્ન થયેલામાં ચારિત્ર ત સંભવે.
કરનાર
૨. જેમાં મેાક્ષમાગ ને જાણનાર અને તેના ” ઉપદેશ તીર્થંકર પેટ્ટા થઈ શકે તે ક`ભૂમિ કહેવાય. જં બુદ્વીપ, ધાતકીખડ અને અર્ધીઁ પુષ્કરદ્વીપ (વચ્ચેના સમુદ્રો સાથે) એટલે મનુષ્યલાક કહેવાય છે. જમ્મુ વગેરે દ્વીપાને સરખા નામનાં ભરત વગેરે સાત સાત ક્ષેત્રામાં વહેચી નાખવામાં આન્યા છે. જંબુ કરતાં ધાતકીખડમાં બમણાં ક્ષેત્રે છે, અને અર્ધાંપુષ્કરમાં પણ તેટલાં જ છે. તેમાંથી પાંચ ભરતક્ષેત્રે, પાંચ ઐરવત અને પાંચ વિદેહ એ કમ ભૂમિ છે; પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ રમ્યક, પાંચ હરિવ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ એ ત્રીસ અકમ ભૂમિ છે. દેવકુરુ અને ઉત્તરકુરુ એ વિદેના જ ભાગા છે; પણ તે અકમ ભૂમિ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org