SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ લેખકનું સ્તવન ગૌતમાદિ ગણધરોને નમસ્કાર ! ભગવતીસૂત્રને નમસ્કાર ! દ્વાદશાંગ ગણિપિટકને નમસ્કાર ! . કાચબાની પેઠે સુંદર ચરણકમલવાળી, નહીં ચળાયેલ કરંટ વૃક્ષની કળી સમાન એવી પૂજ્ય શ્રુતદેવી મારા મતિઅજ્ઞાનનો નાશ કરો ! આ સુત્રને આદિના આઠ શતકના બબ્બે ઉદ્દેશકોને એક એક દિવસે ઉપદેશ કરાય છે. પરંતુ પ્રથમ દિવસે ચોથા શતકના આઠ ઉદ્દેશકે અને બીજે દિવસે બે ઉદ્દેશકે ઉપદેશાય છે. નવમા શતકથી આરંભી જેટલું જેટલું જાણી શકાય તેટલું તેટલું એક એક દિવસે ઉપદેશાય છે. વધારેમાં વધારે એક શતકનો એક દિવસે ઉપદેશ કરાય છે; મધ્યમપણે બે દિવસે શતકનો, અને ઓછામાં ઓછું ત્રણ દિવસે શતકન. એમ વીસમા શતક સુધી જાણવું. પણ પંદરમા ગશાલક શતકને એક દિવસે ઉપદેશ કરાય છે. જે બાકી રહે, તો તેનો એક આયંબિલ કરીને ઉપદેશ કરાય છે; Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy