________________
શ્રીભગવતી સાર
જીવા પણ ઉત્પન્ન થાય છે; કારણકે વાયુકાય વિના અગ્નિક યા પ્રજ્વલિત થતા નથી.
WH
શતક ૧૬, ઉર્ફે ૧ જીવા ધર્મમાં સ્થિત હાય, સ્થિત હોય ?
ર
ભગવન્!
ગૌ હે અધર્મમાં સ્થિત હોય કે ધમાંધમાં —હું ગૌતમ ! ત્રણેમાં સ્થિત હેાય. નૈરિયકાથી માંડીને ચતુરિદ્રિય સુધી અધર્મીમાં સ્થિત હાય. પદ્રિય તિય ચેા અધમાં અને ધર્માંધ માં સ્થિત હાય, મનુષ્યા ત્રણેમાં સ્થિત હાય. વાનવ્યંતરા, જ્યાતિષ્ઠા અને વૈમાનિકા નારકા જેવા જાણવા.
શતક ૧૭, ઉદ્દે॰ ૨ ગૌહે ભગવન્! કદાચ છે, ચાર, પાંચ પૃથ્વીકાયા ભેગા થઈ ને એક સાધારણ શરીર બાંધે, તથા બાંધ્યા પછી આહારાદિ કરી શરીરને બંધ કરે ?
મ—ના, ગૌતમ! પૃથ્વીકાયિકા પ્રત્યેક જુદે જુદે આહાર કરવાવાળા અને ભિન્ન ભિન્ન શરીર બાંધનારા છે. ગૌ॰—હે ભગવન્ ! તેએને કેટલી લેમ્યાએ છે? મ~સે ગૌતમ! ચાર લેસ્યા છે. તે
મિથ્યાદષ્ટિ છે; અવશ્ય એ અજ્ઞાનવાળા છે, કાયયેાગવાળા છે; તેએને · અમે આહાર કરીએ છીએ' એવી સંજ્ઞા, પ્રજ્ઞા મન અને વચન નથી, છતાં તે આહાર કરે છે; એવું જ સ્પર્શનું સમજવું. તેએ પ્રાણાતિપાતાદિમાં રહેલા છે, તથા તેઓ જે બીજા પૃથ્વીકાયિકાદિની હિંસાદિ કરે છે, તેઓને પણ અમારી હિંસા કરનાર છે', એવા ભેદ જ્ઞાત નથી. તેમની
6 આ
૧. દેશિવરિત.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org