________________
પૃથ્વીકાયિકદિ છે
૭૫૭ અપેક્ષાએ પાંચ વર્ણ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા છે. પંચૅકિય તિર્યને વાયુકાયિકની પેઠે જાણવા. મનુષ્ય ઔદારિક, વૈક્રિય, આહારક, અને તૈજસ પુદ્ગલોની અપેક્ષાએ પાંચ વર્ણ . . . થી માંડીને આઠ સ્પર્શવાળા કહ્યા છે. વાવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકને નૈિરયિકન જેમ જાણવા. કૃણા બાદર પુલ પરિણામરૂપ હોવાથી પાંચ વર્ષ . . . થી માંડીને આઠ સ્પર્શવાળી છે, પણ ભાવલેણ્યા આંતર પરિણામરૂપ હોવાથી વર્ણાદિરહિત છે.
છવ કર્મવડે વિવિધ મનુષ્યાદિરૂપે પરિણમે છે; જગત કર્મ વડે વિવિધરૂપે પરિણમે છે; કર્મથી જીવ અને જગતને સમૂહ વિવિધરૂપે પરિણમે છે.
– શતક ૧૨, ઉદ્દે પ - જ્યાં એક પૃથ્વીકાયિક જીવ અવગાઢ છે ત્યાં બીજા અસંખ્યાત પૃથ્વીકાયિક રહેલા હોય; અસંખ્ય અપ્રકાયિક હાય, અસંખ્ય તેજ કાયિક હોય, અસંખ્ય વાયુકાયિક હોય, અને અનંત વનસ્પતિકાયિક હોય.
- શતક ૧૩, ઉદ્દે ૪ ગૌ– હે ભગવન! એરણ ઉપર હથોડો ભારતી વખતે વાયુકાય ઉત્પન્ન થાય ?
ભ૦–હા ગૌતમ ! તે વાયુકાયનો બીજા કોઈ પદાર્થ સાથે સ્પર્શ થાય તો જ તે ભરે.
ગૌ–હે ભગવન્! સગડીમાં અગ્નિકાય કેટલા કાળ સુધી રહે ?
મ-– હે ગૌતમ! ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધારેમાં વધારે ત્રણ રાત્રિદિવસ. વળી ત્યાં અન્ય વાયુકાયિક
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org