________________
સામાન્ય કથન હવે અસંખ્યાતનું ગણવું. તેમાં સંખ્યાને બદલે અસંખ્યાત શબ્દ કહેવો.- બાકી બધું પ્રથમ પ્રમાણે. માત્ર લેસ્યાને વિષે વિશેષતા છે.૧ સંખ્યાત તેમ જ અસંખ્યાત. વિસ્તારવાળા બનેમાં અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા. જ એવે છે એમ કહેવું. કારણ કે અવધિજ્ઞાની અને અવધિદર્શની તીર્થકરાદિ જ હોય; અને તે થોડા જ હોય.
શર્કરા પ્રભાનું રત્નપ્રભાની પેઠે જ જાણવું; પણ અસંગી. ન કહેવા; કારણ કે અસંની પ્રથમ પૃથ્વી વિષે જ ઊપજે છે. વાલુકાપ્રભાનું તેમ જ જાણવું; પણ લેસ્યા વિષે વિશેષતા છે. પંકપ્રભામાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની અવતા નથી. ધૂમપ્રભાનું પંકપ્રભાની જેમ જ જાણવું. તેમ જ તમાનું પણ સાતમીમાં સંખ્યાત જન વિસ્તરવાળામાં પંકપ્રભાની પેઠે જાણવું, પણ અહીં ત્રણ જ્ઞાન સહિત નથી ઊપજતા. ને નથી ચવતા. એમ અસંખ્યાત જન વિસ્તારવાળા. માટે પણ સમજવું. (પણ અસંખ્યાત શબ્દ વાપરવો).
રત્નપ્રભામાં સભ્ય અને મિથ્યા એ બે દૃષ્ટિએવાળા. જ ઊપજે, ચ્યવનાર પણ એ જ કહેવા. સત્તામાં પણ તે બે હૈય; પણ સમ્યમિયાદષ્ટિ કદાચ હોય અને કદાચ ન
* ૧. પ્રજ્ઞા. ૧૭ ઉ૦ ૨, પૃ. ૩૪૩–૨. પ્રથમની બેમાં કાપોતત્રીજમાં કાપાત-નીલ મિશ્ર; ચતુર્થમાં નીલ, પાંચમીમાં કૃષ્ણ-. નીલ મિશ્ર, છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમીમાં પરમકૃષ્ણ.
૨. ચોથીમાંથી નીકળેલા તીર્થંકર ન થાય. ૩. કેમકે સમ્યકત્વભ્રષ્ટ જ ત્યાં ઊપજે,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org