________________
શ્રીભગવતી-સાર વાળા ન હોય, અચક્ષુર્દશનવાળા હેય, અવધિદર્શનવાળા હોય, આહાર સંજ્ઞાવાળા હોય, ભયસંજ્ઞાવાળા હોય, મૈથુન સંજ્ઞાવાળા હોય, પરિગ્રહસંજ્ઞાવાળા હોય, નપુંસકદવાળા હોય, ક્રોધવાળા હોય, માનવાળા હોય, માયાવાળા હોય,
ભવાળા હોય, શ્રોત્રથી માંડીને સ્પર્શેઠિયના ઉપયોગવાળા ન હોય, પણ નોઈદ્રિયના ઉપયોગવાળા હોય. તથા મનગી અને વચનગી ન હોય, પણ કાયોગવાળા હોય. આ ઉદ્વર્તન પણ સંખ્યાતની હોય; અસંજ્ઞી ન ઉઠ, વિર્ભાગજ્ઞાની અને ચક્ષુદ્ર્શની ન ઉદ્વર્તે, શ્રોત્રેન્દ્રિયથી માંડીને સ્પશે દિયના ઉપગવાળા ન ઉર્ફે માગી અને વચનગી ન ઉઠર્તે.
રત્નપ્રભામાં સંખ્યાત નારકે છે, એ પ્રમાણે બધું પહેલાં મુજબ; પણ અસંતી કદાચિત જ કહેવા.૪ માન-માયાલોભ-કવાયી (અસંજ્ઞીની પેઠે) કદાચિત હોય છે અને કદાચિત હોતા નથી.
૧. કારણકે ઉત્પત્તિ સમયે સામાન્ય ઉપયાગરૂપ અચક્ષુદૃર્શન હોય છે.
૨. ભાવમનની અપેક્ષાએ.
૩. ઉદ્વર્તન પરભવને પ્રથમ સમયે જ હોય, અને નારકી અસંશી વિષે ન ઊપજે.
૪. અસંજ્ઞીથી મરણ પામીને જેઓ નારકપણે ઉત્પન્ન થયા છે, તેઓ અપર્યાપ્તાવસ્થામાં ભૂતભવની અપેક્ષાએ અસંશી કહેવાય છે. તેઓ અલ્પ હેાય છે, માટે કદાચ હોય છે અને કદાચ નથી હોતા.–ટીકા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org