________________
સામાન્ય કથન મોટો આસ્ત્રવ, મેટી ક્રિયા, મટી વેદના અને મોટી નિર્જરા. તેમાં નૈરયિકો થેડી નિર્જરાવાળા હોય, પણ મેટે આસવ, મેટી ક્રિયા અને મેટી વેદનાવાળા હોય. (મૂળમાં તો સોળ વિકલ્પ જુદા જુદા ગણાવ્યા છે.) અસુરકુમારેથી માંડીને સ્વનિતકુમારેને અલ્પ વેદનાવાળા અને અલ્પ નિજ રાવાળા કહેવા; બાકી મોટી ક્રિયા અને મોટા આસ્ત્રવવાળા કહેવા. પૃથ્વીકાયિકોથી માંડીને મનુષ્ય સુધી અલ્પ આસ્ટવ, તેમ જ માટે આટ્સ, એમ ચારે બાબતો બંને પ્રકારે કહેવી. વાનભંતરથી માંડીને વૈમાનિકોને અસુરકુમાર જેવા કહેવા.
– શતક ૧૯, ઉદ્દે ૫ ૧. જે અપ્રાપ્તકાળે આયુષનો ક્ષય કરી શકે તે સેપમ આયુપવાળા કહેવાય, અને બીજા નિરુપક્રમ આયુષવાળા કહેવાય. દે, નૈરયિકે, અસંખ્યાત વર્ષના આયુષવાળા તિર્યંચ અને મનુષ્ય, ઉત્તમ પુરુષો તથા ચરમશરીરી નિરુપક્રમ આયુષવાળા છે; બાકીના સર્વ સંસારી સોપક્રમ તેમ જ નિરુપક્રમ આયુષવાળા છે.
૨. નૈરયિકોથી માંડીને વૈમાનિક સુધીના બધા પોતે પિતાના વડે જ પૂર્વભવના આયુષને ઘટાડીને ઉત્પન્ન થાય છે, અન્ય વડે ઘટાડીને ઉત્પન્ન થાય છે, કે કોઈ પણ રીતે આયુષને ઘટાડ્યા સિવાય પૂરેપૂરું ભોગવીને જ ઉત્પન્ન થાય છે.
૩. નૈરયિકાથી સ્વનિતકુમાર સુધીના નિરુપક્રમ આયુષ વડે ઉદ્વર્તે છે; પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધીના ત્રણે વડે ઉઠત છે, બાકી બધા નૈરયિકાની પેઠે જાણવા. વિશેષ એ કે જ્યોતિષ્ક અને વૈમાનિક “વે છે” એમ કહેવું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org