________________
સામાન્ય કથન
ગૌ– ભગવદ્ ! સાતે નરકપૃથ્વીઓમાં નારકીનાં રહેઠાણે કેટલાં કહ્યાં છે?
* મહ–હે ગૌતમ ! સાત નરકભૂમિઓમાં નારકીનાં રહેઠાણની સંખ્યા નીચે મુજબ છે : પહેલીમાં ત્રીસ લાખ, બીજીમાં પચીસ લાખ, ત્રીજીમાં પંદર લાખ, ૪થીમાં દસ લાખ, પાંચમીમાં ત્રણ લાખ; છઠ્ઠીમાં નવ્વાણું હજાર, નવસે પંચાણું, અને સાતમીમાં પાંચ જ છે.
– શતક ૧, ઉર્દૂ. ૫ બધા નરયિક સરખા આહાર, શરીર ઇત્યાદિવાળા નથી. જે મેટા શરીરવાળા છે તે ઘણા પુદ્ગલોનો
૧. મોટામાં મોટું પાંચસેં ધનુષ, અને ઓછામાં ઓછું આગળના અસંખ્ય ભાગ જેટલું. વેકિય શરીર મોટામાં મેટું એક હજાર ધનુષનું.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org