________________
વૈમાનિક
૭૩૧ વૈમાનિકેની બાબતમાં તેલેસ્યાથી માંડીને ત્રણ બેસ્યાઓ કહેવી. બાકી ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન કહેવાં.
– શતક ૧, ઉદ્દે પ. નરયિકે આરંભવાળા છે, અને પરિગ્રહવાળા છે. કારણકે, તેઓ પૃથ્વીકાયથી માંડીને ત્રસકાયનો સમારંભ કરે છે; તેઓએ શરીર, કર્મો, તથા સચિત્ત, અચિત્ત અને મિશ્ર દ્રવ્યો પરિગ્રહીત કર્યા છે. અસુરકુમારે પણ તેવા જ છે. તેઓએ તો ઉપરાંતમાં દેવ, દેવીઓ, આસન અને શયન વગેરે પરિગ્રહીત કર્યા છે.
નરયિકોની પેઠે એકેરિયેનું જાણવું. તેઓએ પ્રત્યાખ્યાન ન કરેલું હોવાથી તેઓને પરિગ્રહી ગણવા. બેઈદિયથી માંડીને ચતુરિંદ્રિય સુધીનું પણ તેમ જ જાણવું. પંચૅકિએ પર્વત, શિખરે, જલ, થલ, બિલ, ગુહા, ઝરા, જલસ્થાન, ક્યારા, કૂવા, તળાવ, ઉદ્યાન, વન, વૃક્ષ, દેવકુલ, આશ્રમ, પરબ, સ્તૂપ, ખાઈ, કિલા, દેવભુવન, રાજભુવન, સામાન્ય ઘર, હાટ, શૃંગાટક (સિંગોડાના આકારને) માર્ચ, ત્રિકમાર્ગ ચતુષ્કમાર્ગ, ચત્વર (જ્યાં સર્વ રસ્તા ભેગા થાય તે), શકટ, યાન, અંબાડી, ઘોડાનાં પલાણ, ડાળી, મેના, સુખપાલ, લોઢી, લેઢાનાં કડાયાં, ભવનપતિના નિવાસ, દેવ, મનુષ્ય, તિય અને આસન–શયનાદિ પરિગ્રહીત કર્યા છે. તેમ જ મનુષ્યો જાણવા. વનવ્યંતરો જ્યાતિષ્ક અને વૈમાનિકોને ભવનવાસીઓની જેમ જાણવા.
– શતક ૫. ઉદ્દે ૭*
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org