SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ vas શ્રીભગવતી-સાર પલ્મેાપમના આઠમા ભાગની, અને વધારેમાં વધારે પમેપમ ઉપરાંત એક લાખ વર્ષની છે. વૈમાનિકાની સ્થિતિ પત્યેાપમથી આરભી. તેત્રીસ સાગરોપમ સુધી જાણવી. તેમાં ઓછામાં ઓછી સૌધ તે આશરીને અને વધારેમાં વધારે અનુત્તર વિમાનવાસીઓને આશરીને સમજવી. ઉચ્છ્વાસનું પણ ઓછામાં ઓછું પ્રમાણ ઓછી સ્થિતિવાળાઓને આશરીને અને વધારેમાં વધારે પ્રમાણ વધારે સ્થિતિવાળાને આશરીને જાણવું. વૈમાનિકામાં જેની જેટલા સાગરાપમની સ્થિતિ હાય, તેટલા પખવાડિયે તેમના ઉચ્છ્વાસ અને તેટલા હજાર વર્ષે આહાર. સમજવે.૧ શતક ૧, ઉર્દૂ. ૧ ૧. ઓછામાં આા બેથી નવ દિવસ પછી અને વધારેમાં વધારે તેત્રીસ હન્તર વર્ષ પછી. [પ્રથમ આંકડા ઓછામાં આછાના, અને પછીના વધારેમાં વધારેના એમ ગણતાં સૌધ મેથી નવ દિવસ – એ હન્તર વર્ષોં; ઇશાન તેનાથી થોડા વધારે સમય બંનેમાં; સનકુમાર બે હાર વ – સાત હાર વ; સાહેદ્ર તેથી ઘેાડે! વધારે સમય; (હવે પછીના બધા આંકડા તેટલા હેનર વર્ષના ગણવા ). બ્રહ્મલોક ૭-૧૬ લાંતક ૧૦-૧૪; મહાશુક ૧૪-૧૭; સહસ્રાર ૧૭–૧૮; આવત ૧૮૧૯; પ્રાણત ૧૯૨૦; આરણ ૨૦-૨૧; અચ્યુત ૨૧-૨૨; ત્રૈવેયની ત્રણ ત્રિકા અનુક્રમે ૨૨-૨૩, ૨૩-૨૪, ૨૪-૨૫, ૨૫-૨૬, ૨૬-૨૭, ૨૭–૨૮, ૨૮-૨૯, ૨૯-૩૦, ૩૦-૩૧; વિજ્રથી માંડી અપરાજ્યિ ૩૧-૩૩; અને સર્વા સિદ્ધ ૩૩-૩૩,] Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy