________________
૭૦૧
શ્રીભગવતીસાર સંજ્ઞા,. ચાર કષાય, પાંચ ઈદ્રિય, પાંચ સમુદ્ધાત, બે વેદના, બે વેદ, બંને અધ્યવસાય, અને બે ભવ હોય છે. નાગકુમાર વગેરેનું પણ તેમ જ જાણવું. મા. વાનવ્યંતરનું પણ તેમ જ. ૬. તેવું જ તિકોનું : પણ તેમને એક તેજોલેસ્યા જ કહેવી. તથા ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન અવશ્ય કહેવાં. હું વૈમાનિકોમાં કલ્પપપન્નમાંથી જ આવે; અને તે પણ સૌધર્મ અને ઈશાન એ બેમાંથી જ. તેમનું જ્યોતિષ્ક પ્રમાણે જાણવું.
અપકાયિકોનું પૃથ્વીકાયિકોની જેમ જાણવું. તેવું જ તેજસ્કાયિકનું પણ; પરંતુ તેઓ દેશમાંથી આવતા નથી એમ કહેવું. વાયુકાયિકનું પણ તેજસ્કાયિકની જેમ જાણવું વનસ્પતિકાયિકનું પૃથ્વીકાયિકની જેમ જાણવું. પણ અમુક વર્ગમાં નિરંતર અનંત જીવ ઉત્પન્ન થાય છે એમ કહેવું; અને ભવ બેથી માંડીને અનંત કહેવા.
બેઈકિયજીવો, પૃથ્વીકાયિકની જેમ જાણવા. પણ અપકાયિકથી માંડીને ચતુરિંદ્રિય સાથે આઠ અને સંખ્યાત ભો કહેવા. પંચૅકિય તિર્યંચે અને મનુષ્ય સાથે આઠ ભવો કહેવા. દેવોમાંથી આવતા નથી એ પણ કહેવું.
તેવું સામાન્ય રીતે ત્રણદ્રિયનું જાણવું. તથા ચારઈદ્રિયનું પણ જાણવું.
પંચેન્દ્રિય તિર્યો નરયિક, તિર્ય, મનુષ્ય અને દેવામાંથી પણ આવે છે. . નરયિકમાંથી આવે તો સાતે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org